IPL 2018: રાજસ્થાન સામે કોલકત્તાએ 25 રનથી મેળવી જીત, હૈદરાબાદ સામે થશે ટક્કર

Ankit Patel
Updated: May 23, 2018, 11:01 PM IST
IPL 2018:  રાજસ્થાન સામે કોલકત્તાએ 25 રનથી મેળવી જીત, હૈદરાબાદ સામે થશે ટક્કર
આઇપીએલ સિઝન 11ની પહેલી એલિમિનેટર મેચ આજે બુધવારે સાંજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકત્તાના એતિહાસિક ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં થવા જઇ રહ્યો છે.

આઇપીએલ સિઝન 11ની પહેલી એલિમિનેટર મેચ આજે બુધવારે સાંજે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકત્તાના એતિહાસિક ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં થવા જઇ રહ્યો છે.

  • Share this:
કોલકત્તાના ઐતિહાસિક ગાર્ડનમાં રમાયેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં કોલકત્તાએ 25 રનથી વિજય મેળવી હતી. આમ રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે આઇપીએલમાંથી બહાર નીકળ્યું છે. આગામી મેચમાં કોલકત્તા અને હેદરાબાદ એક બીજા સામે ફાઇનલમાં જવા માટે ટક્કરાશે.

કોલકત્તાએ આપેલા 170 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલા રાજસ્થાનના ખેલાડીઓ લક્ષ્યાંકને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ કોલકત્તાના હાથે 25 રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 20 ઓવરના અંતે રાજસ્થાને 144 રન બનાવ્યા છે. આટલા રન બનાવવા માટે રાજસ્થાનને 4 વિકેટનું નુકાસન પણ વેઠવું પડ્યું હતું.

રાજસ્થાન સામે જીત મેળવ્યા બાદ કોલકત્તા ક્વોલિફાયરના બીજા રાઉડમાં પહોંચ્યું છે જ્યા તેની ટક્કર હૈદરાબાદથી થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે રવિવારે થનારી ફાઇનલ મેચમાં ચેન્નાઇ સામે ટકરાશે.

ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે કોલકત્તાને બેટિંગ કરવાની તક મળી હતી.   જસ્થાનના પહેલા બોલિંગ કરવાના નિર્ણયના પગલે કોલકત્તાને પહેલા બેટિંગ કરવાની તક મળી હતી. જેના પગલે રાજસ્થાનને પહાડી ટાર્ગેટ આપવા માટે કોલકત્તાના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. કોલકત્તાએ 20 ઓવરના અંતે 169 રન બનાવ્યા છે. જેથી રાજસ્થાન રોયલ્સને મેચ જીતવા માટે 170 રનનો પહાડી ટાર્ગેટ બનાવવો પડશે.

રાજસ્થાન રોયલ્સઃ કોણે લીધી કેટલી વિકેટ ?

ક્રિશ્નાપ્પા ગૌથમઃ 15 રન આપી 2 વિકેટજોર્ફ અર્ચરઃ 33 રન આપી બે વિકેટ
જયદેવ ઉનડકડઃ 33 રન આપી 0 વિકેટ
ઇશ સોથીઃ 15 રન આપી 0 વિકેટ
શ્રેયશ ગોપાલઃ 34 રન આપી 1 વિકેટ
બેન લોફલિનઃ 35 રન આપી 2 વિકેટ

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ કોણે બનાવ્યા કેટલા રન?

સુનિલ નરેનઃ 2 બોલમાં 4 રન
ક્રિશ લિનઃ 22 બોલમાં 18 રન
રોબિન ઉથપ્પાઃ 7 બોલમાં 3 રન
નિતિશ રાણાઃ 5 બોલમાં 3 રન
દિનેશ કાર્તિકઃ 38 બોલમાં 52 રન
જાવન સિયરલ્સ 5 બોલમાં 2 રન
આન્દ્રે રસેલઃ 25 બોલમાં 49 રન
પિયુષ ચાવલાઃ નોટ આઉટ

રાજસ્થાન રોયલ્સઃ કોણે લીધા કેટલા રન ?

અંજીક્ય રહાણેઃ 41 બોલમાં 46 રન
રાહુલ ત્રિપાઠીઃ 13 બોલમાં 20 રન
અંજુ સેમસનઃ 38 બોલમાં 50 રન
ક્લેસનઃ 18 બોલમાં 18 રન (નોટ આઉટ)
સ્ટુઅર્ટ બિન્નીઃ 3 બોલમાં 0 રન
ક્રિષ્ણપ્પા ગૌથમઃ 7 બોલમાં 9 રન (નોટ આઉટ)

કોલકત્તા નાઇટ રાઇડર્સઃ કોણે લીધી કેટલી વિકેટ?

આન્દ્રે રસેસઃ 22 રન આપીને 0 વિકેટ
પ્રસિધ ક્રિષ્ણાઃ 28 રન આપીને 1 વિકેટ
પિયુષ ચાવલાઃ 24 રન આપીને 2 વિકેટ
સુનિલ નરેનઃ 39 રન આપીને 0 વિકેટ
કુલદીપ યાદવઃ 18 રન આપીને 1 રન
જવોન સેર્લેસઃ 13 રન આપીને 0 વિકેટ

દિનેશ કાર્તિકઃ 38 બોલમાં 52 રન

જાવન સિયરલ્સ 5 બોલમાં 2 રન
આન્દ્રે રસેલઃ 25 બોલમાં 49 રન
પિયુષ ચાવલાઃ નોટ આઉટ

રાજસ્થાન રોયલ્સઃ કોણે લીધી કેટલી વિકેટ ?

ક્રિશ્નાપ્પા ગૌથમઃ 15 રન આપી 2 વિકેટ
જોર્ફ અર્ચરઃ 33 રન આપી બે વિકેટ
જયદેવ ઉનડકડઃ 33 રન આપી 0 વિકેટ
ઇશ સોથીઃ 15 રન આપી 0 વિકેટ
શ્રેયશ ગોપાલઃ 34 રન આપી 1 વિકેટ
બેન લોફલિનઃ 35 રન આપી 2 વિકેટ

કોલકાતા નાઈટ રાઈડર્સ:

ક્રિસ લિન, સુનિલ નરૈન, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટ કિપર), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શબમાન ગિલ, જાવન સિયરલ્સ, પિયુષ ચાવલા, પ્રસિદ કૃષ્ણ, કુલદીપ યાદવ

રાજસ્થાન રોયલ્સ :

રાહુલ ત્રિપાઠી, અજિંક્ય રહાણે (કેપ્ટન), સંજુ સેમ્સન, હેઇનરિચ ક્લાસેન (વિકેટ કિપર), કૃષ્ણપ્પા ગોથમ, સ્ટુઅર્ટ બિન્ની, જોફ્રા આર્ચર, ઇશ સોઢી, જયદેવ ઉનાડકટ, શ્રેયસ ગોપાલ, બેન લોફલિન
First published: May 23, 2018
વધુ વાંચો
अगली ख़बर