IND vs ENG: ચેન્નઈ ટેસ્ટ ભારતની મુઠ્ઠીમાં, સોમવારે મળી શકે છે જીત, અહીં વાંચો આખો રિપોર્ટ

ટીમ ઈન્ડિયા ટેસ્ટ

પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે આ વિરાટ લીડ ઉપર કહ્યું કે ભારતની જીત માટે આટલો સ્કોર પુરતો છે. ભારત ચેન્નઈના આ ટર્નિંગ ટ્રેલમાં હવે ઈંગ્લેન્ડને બે વખત આઉટ કરી શકે છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતે ઈંગ્લેન્ડ સામે (India vs England) બીજી ટેસ્ટમાં જીતનો લેખ લખી રહી છે. આ પહેલી ઇનિંગમાં 329 રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડને 134 રન ઉપર સમેલી દીધું હતું. આવી જ રીતે ભારતને પહેલી ઇનિંગમાં 195 રનની બઢત મળી છે. ભારતીય ટીમે (Team India) ત્યારબાદ બીજી ઇનિંગમાં એક વિકેટ ઉપર 54 રન બનાવ્યા છે. આવી રીતે ઇંગ્લેન્ડ ઉપર તેની કુલ 249 રનની બઢત મેળવી છે. ટીમ ઈન્ડિયા પાસે હજી 9 વિકેટ બાકી છે. પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે આ વિરાટ લીડ ઉપર કહ્યું કે ભારતની જીત માટે આટલો સ્કોર પુરતો છે. ભારત ચેન્નઈના આ ટર્નિંગ ટ્રેલમાં હવે ઈંગ્લેન્ડને બે વખત આઉટ કરી શકે છે.

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શનિવારે 13 ફેબ્રુઆરીથી રમાઈ રહી છે. ભારતે પહેલા દિવસે 6 વિકેટ ઉપર 300 રન બનાવ્યા છે. મેજબાન ટીમ બીજા દિવસે પોતાના સ્કોરમાં 29 રન બનાવીને આઉટ થઈ છે. ભારત તરફથી પહેલા દિવસે રોહિત શર્માએ 161, અંજિક્ય રહાણે અને ઋષભ પંતે 58 રન બનાવ્યા છે.

  અશ્વિને લીધી સૌથી વધારે 5 વિકેટ
  ભારત તરફથી બેસ્ટમેનો બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને માત્ર 134 રનોમાં સમેટી લીધી હતી. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૌથી વદારે પાંચ વિકેટ લીધી છે. ઇંશાંત શર્મા અને અક્ષર પટેલે બે બે જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી તેમના વિકેટકીપર બેસ્ટમેન બેન પોક્સ (42) સૌથી વધારે રન બનાવ્યા છે. ઓલી પોપે 22, બેન સ્ટોક્સે 18 અને ડોમ સિબ્લીએ 16 રન બનાવ્યા છે.

  આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

  આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

  રોહિત અને પુજારા ક્રીઝ ઉપર
  ભારતીય ટીમે આ બધા બાદ બીજી ઇનિંગ શરૂ કરી છે. ટીમ ઈન્ડિાયએ બીજા દિવસે રમત પુરી થયા સુધી એક વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 25 રન અને ચેતેશ્વર પુજારા 7 રન ઉપર ક્રિઝ ઉપર દટેલા છે. બીજા દિવસે ભારતના એક માત્ર વિકેટ શુભમલ ગિલ 14 રન ઉપર પડી હતી. ભારતે આ મેચમાં હવે ઇંગ્લેન્ડ ઉપર 249 રનની બઢત મેળવીને શકંજો કસી દીધો છે.

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

  માર્ક બૂચરે કહ્યુંઃ ભારતની જીત નક્કી
  ભારતની આ બઢતને જોઈને ભારતની જીતની ગેરંટી આપી શકાય છે. ભારતના સુનિલ ગાવસ્કથી લઈને ઇંગ્લેન્ડના માર્ક બૂચર સહિતના તમામે કહ્યું કે ભારતની જીત નક્કી છે. હવે સમયો પ્રશ્ન છે. બૂચરે કહ્યું ઇંગ્લેન્ડ આ પિચ ઉપર વધારેમાં વધારે 250 અથવા 300નું લક્ષ્ય મેળવી શકે છે. ભારત સોમવારે સવારે પહેલા સત્રમાં પોતાની લીડ 300 કરી લેશે. ત્યારબાદ તે જ્યારે ઇચ્છે ત્યારે ઇનિંગની સમાપ્તિની ઘોષણા કરી શકે છે.  59.5 ઓવરમાં સમેટાઈ ઇંગ્લેન્ડ
  ચેન્નઈની ચિપની સ્થિતિ અને ક્રિકેટના જણકારોનું માનીએ તો ભારત સોમવારે જ બીજી ટેસ્ટ જીતી શકે છે. ભારત લંચ બ્રેકના સમયે પણ ઇનિંગ જાહેર કરી શકે છે. તે પોતાની કુલ બઢત 350 નજીક પહોંચાડી દેશે. જો ઇંગ્લેન્ડને ત્રીજા દિવસે 60 ઓવરની બેટિંગ મળે તો તેના માટે મોટો પડકાર સાબિત થશે. ઇંગ્લેન્ડની ઇનિંગ 59.5 ઓવરમાં જ સમેટાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ભારત બીજી વાર પણ 60 ઓવરથી ઓછામાં સમેટી શકે છે.
  Published by:ankit patel
  First published: