જીગરી વચ્ચે જંગ : જોડેજા-રૈના રાજકોટમાં, ધોની પૂનાની ટીમમાં
જીગરી વચ્ચે જંગ : જોડેજા-રૈના રાજકોટમાં, ધોની પૂનાની ટીમમાં
આઇપીએલની બે નવી ટીમો પૂના અને રાજકોટ માટે આજે ખેલાડીઓની હરાજી યોજાઇ હતી. બંને ટીમો માટે પ્રતિબંધ ચેન્નાઇ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પૈકી પાંચ પાંચ ખેલાડીઓ પસંદ કરાયા હતા. જેમાં ચેન્નાઇ સુપર કિંગના જીગરી દોસ્ત આજે અલગ પડ્યા છે અને હરીફ ટીમોમાં લેવાતાં બંને વચ્ચે ટક્કર જામશે. રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના રાજકોટની ટીમમાં તો ધોનીની પૂનાની ટીમમાં પસંદગી થઇ છે.

અમદાવાદ # આઇપીએલની બે નવી ટીમો પૂના અને રાજકોટ માટે આજે ખેલાડીઓની હરાજી યોજાઇ હતી. બંને ટીમો માટે પ્રતિબંધ ચેન્નાઇ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પૈકી પાંચ પાંચ ખેલાડીઓ પસંદ કરાયા હતા. જેમાં ચેન્નાઇ સુપર કિંગના જીગરી દોસ્ત આજે અલગ પડ્યા છે અને હરીફ ટીમોમાં લેવાતાં બંને વચ્ચે ટક્કર જામશે. રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના રાજકોટની ટીમમાં તો ધોનીની પૂનાની ટીમમાં પસંદગી થઇ છે.
એમ એસ ધોની આઇપીએલની નવી પૂનાની ટીમ સાથે રમશે તો સુરેશ રૈના અને જાડેજા રાજકોટની ટીમ વતી રમશે. આજે થયેલી હરાજીમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. પૂનાએ ધોનીને 12.50 કરોડમાં ખરીદ્યો છે.
અજિંકય રહાણેની પૂનાની ટીમમાં તો સુરેશ રૈનાની રાજકોટની ટીમમાં પસંદગી થઇ છે. જ્યારે મેક્કુલમ અને જેમ્સ ફોકનરની રાજકોટની ટીમમાં પસંદગી થઇ છે. જ્યારે આર અશ્વિન અને સ્ટીવ સ્મિથની પૂનાની ટીમમાં પસંદગી થઇ છે.