Home /News /cricket /

IPL2016 : ચેન્નાઇ કિંગ ધોનીને પૂનાએ રૂ.12.50 કરોડમાં ખરીદ્યો, જાણો રન રેર્કોડ

IPL2016 : ચેન્નાઇ કિંગ ધોનીને પૂનાએ રૂ.12.50 કરોડમાં ખરીદ્યો, જાણો રન રેર્કોડ

હેલીકોપ્ટર શોટથી ક્રિકેટ જગતમાં અનોખું સ્થાન જમાવનાર મહેન્દ્રસિંહ ધોની આજે પણ ક્રિકેટ રસિયાઓમાં પસંદીદા ખેલાડી છે. ચેન્નાઇ સુપર કિંગનો સરતાજ હવે પૂનાની ટીમ માટે પસંદ થયો છે. અધધ...કહી શકાય એટલા રૂ.12.50 કરોડમાં પૂના ટીમે ખરીદ્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ # હેલીકોપ્ટર શોટથી ક્રિકેટ જગતમાં અનોખું સ્થાન જમાવનાર મહેન્દ્રસિંહ ધોની આજે પણ ક્રિકેટ રસિયાઓમાં પસંદીદા ખેલાડી છે. ચેન્નાઇ સુપર કિંગનો સરતાજ હવે પૂનાની ટીમ માટે પસંદ થયો છે. અધધ...કહી શકાય એટલા રૂ.12.50 કરોડમાં પૂના ટીમે ખરીદ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીના આઇપીએલ રેકોર્ડની વાત કરી એ તો અત્યાર સુધી આઠ સિઝનમાં તે 129 મેચ રમ્યો છે. જેમાં તેણે 139.31 સ્ટ્રાઇક રેટ અને 39.30ની એવરેજ સાથે કુલ 2987 રન બનાવ્યા છે. જેમાં તે 40 વખત નોટ આઉટ રહ્યો છે. ધોનીએ આઇપીએલમાં એક પણ સદી નોંધાવી નથી જોકે 15 અડધી સધી ફટકારી છે. હેલીકોપ્ટર શોટ્થી જાણીતા ધોનીએ 218 બાઉન્ડરી તો 126 સિકસ ફટકારી છે.

ગત આઠમી સિઝનમાં તેણે 17 મેચમાં 372 રન કર્યા હતા. ધોનીએ સૌથી વધુ 461 રન વર્ષ 2013માં કર્યા હતા. જ્યારે સૌથી ઓછા રન વર્ષ 2010માં માત્ર 287 કર્યા હતા.
First published:

Tags: આઇપીએલ 2016 ખેલાડી યાદી, આઇપીએલ 2016 પૂના અને રાજકોટ ટીમ, આઇપીએલ હરાજી 2016, ક્રિકેટ, મહેન્દ્રસિંહ ધોની

આગામી સમાચાર