ટ્વિટર પર ટ્રેન્ડ #IBNOpYamraj, નકલી દવાના રેકેટનો પર્દાફાશ કરતાં લોકોએ આપી શાબાશી

Haresh Suthar | News18
Updated: December 2, 2015, 12:12 AM IST
ટ્વિટર પર ટ્રેન્ડ #IBNOpYamraj, નકલી દવાના રેકેટનો પર્દાફાશ કરતાં લોકોએ આપી શાબાશી
આઇબીએન7ને આજે સમગ્ર દેશની સામે ઓપરેશન યમરાજના માધ્યમથી એક નોંધપાત્ર ખુલાસો કર્યો છે. આઇબીએન7 તરફથી કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો છે કે, ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે કરે છે ધંધો?

આઇબીએન7ને આજે સમગ્ર દેશની સામે ઓપરેશન યમરાજના માધ્યમથી એક નોંધપાત્ર ખુલાસો કર્યો છે. આઇબીએન7 તરફથી કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો છે કે, ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે કરે છે ધંધો?

  • News18
  • Last Updated: December 2, 2015, 12:12 AM IST
  • Share this:
નવી દિલ્હી # આઇબીએન7ને આજે સમગ્ર દેશની સામે ઓપરેશન યમરાજના માધ્યમથી એક નોંધપાત્ર ખુલાસો કર્યો છે. આઇબીએન7 તરફથી કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો કર્યો છે કે, ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે કરે છે ધંધો?

ગુપ્ત કેમેરા સામે કેટલાક ડ્રગ્સ માફિયાઓનો ભાંડો ફૂટી ગયો છે. આઇબીએન7ના આ ખુલાસાને પગલે ટ્વિટર પર #IBN7OpYamraj ટ્રેન્ડશરૂ થયો છે.
First published: December 2, 2015, 12:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading