Home /News /cricket /

જો હાર માટે હું જવાબદાર હોઉ તો કેપ્ટનશીપ છોડવા તૈયાર છું : ધોની

જો હાર માટે હું જવાબદાર હોઉ તો કેપ્ટનશીપ છોડવા તૈયાર છું : ધોની

ધોની પર એક ફિલ્મ પણ બની ચૂકી છે. અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ ફિલ્મમાં ધોનીનું પાત્ર ભજવી ચૂક્યા છે. જે દરમિયાન જ ધોની ફિલ્મ જગતની આંટીઘૂંટી સમજ્યા હતા. તેવું પણ જાણવા મળ્યું છે કે આવનારા સમયમાં મહેન્દ્ર સિંહ ધોની તેમના મિત્ર અને બોલીવૂડના અભિનેતા જ્હોન અબ્રાહ્મ સાથે મળીને પોતાના પહેલા પ્રોજેક્ટ પર કામ કરી શકે છે. જો કે આ અંગે અધિકૃત રીતે કોઇ નિવેદન નથી આવ્યું.

બાંગ્લાદેશ સામેની વન ડે સીરીઝમાં શરમઝનક હાર બાદ સૌથી વધુ ટીકાનો ભોગ બનવું પડે એમ હોય તો એ મહેન્દ્રસિંહ ધોની છે. હાર બાદ ધોની નિરાશા અનુભવી રહ્યો છે. એનું કહેવું છે કે, ખરાબ દેખાવ અંગે તે ના તો કોઇ ખેલાડી કે અન્ય કોઇ સામે દોષનો ટોપલો ઢોળવા ઇચ્છે છે. જો ટીકાકારોને એમ લાગતું હોય કે મારી કેપ્ટનશીપ હેઠળ આ થઇ રહ્યું છે અને હું જવાબદાર હોઉ તો હું કેપ્ટનશીપ છોડવા તૈયાર છું. દેશ માટે જીત મહત્વની છે ના કે કેપ્ટન કોણ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બાંગ્લાદેશ સામેની વન ડે સીરીઝમાં શરમઝનક હાર બાદ સૌથી વધુ ટીકાનો ભોગ બનવું પડે એમ હોય તો એ મહેન્દ્રસિંહ ધોની છે. હાર બાદ ધોની નિરાશા અનુભવી રહ્યો છે. એનું કહેવું છે કે, ખરાબ દેખાવ અંગે તે ના તો કોઇ ખેલાડી કે અન્ય કોઇ સામે દોષનો ટોપલો ઢોળવા ઇચ્છે છે. જો ટીકાકારોને એમ લાગતું હોય કે મારી કેપ્ટનશીપ હેઠળ આ થઇ રહ્યું છે અને હું જવાબદાર હોઉ તો હું કેપ્ટનશીપ છોડવા તૈયાર છું. દેશ માટે જીત મહત્વની છે ના કે કેપ્ટન કોણ છે.

વધુમાં તેણે એ પણ કહ્યું હતું કે, ટીમ માટે જીત મહત્વની છે. મારી પાસેથી કેપ્ટનશીપ છીનવા લેવામાં આવે તો પણ મને વાંધો નથી. ડ્રેસિંગ રૂમમાં માહોલ સારો હોવો જોઇએ. હું એક ખેલાડી તરીકે પણ રમવા તૈયાર છું.
First published:

Tags: ક્રિકેટ, બાંગ્લાદેશ, ભારત, મહેન્દ્રસિંહ ધોની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन