Home /News /cricket /

EXCLUSIVE: ગંભીરે કોહલીને આપી દ. આફ્રિકામાં જીતવા માટેની ટીપ્સ

EXCLUSIVE: ગંભીરે કોહલીને આપી દ. આફ્રિકામાં જીતવા માટેની ટીપ્સ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ ટેસ્ટ મેચ, છ વન-ડે, અને 3 ટી-20 મેચ શરૂ થશે...

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ ટેસ્ટ મેચ, છ વન-ડે, અને 3 ટી-20 મેચ શરૂ થશે...

ગૌતમ ગંભીર સાથે અમારી ન્યુઝ18 હિન્દી ન્યૂઝ ચેનલે ઈન્ટરવ્યુ કર્યું જેમાં ગૌતમ ગંભીરે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને અગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં કેવી રીતે પોતાની જીતને બરકરાર રાખવી તેની ટીપ્સ આપી છે.ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 જાન્યુઆરીથી ત્રણ ટેસ્ટ મેચ, છ વન-ડે, અને 3 ટી-20 મેચ શરૂ થશે.
First published:

Tags: Exclusive interview, Gautam Gambhir, India vs South Africa, Tips, ક્રિકેટ, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन