દુનિયાભરમા ટ્રેન્ડ થઇ રહ્યું છે કરૂણ નાયર, જાણો આ સ્ટાર ક્રિકેટરની રસપ્રદ વિગતો

ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન કરૂણ નાયરે ચેન્નાઇ ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારી પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. પોતાની જાદુઇ ઇનિંગને લીધએ કરૂણ નાયર ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં સમગ્ર દુનિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન કરૂણ નાયરે ચેન્નાઇ ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારી પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. પોતાની જાદુઇ ઇનિંગને લીધએ કરૂણ નાયર ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં સમગ્ર દુનિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ #ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન કરૂણ નાયરે ચેન્નાઇ ટેસ્ટમાં ટ્રિપલ સદી ફટકારી પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે. પોતાની જાદુઇ ઇનિંગને લીધએ કરૂણ નાયર ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં સમગ્ર દુનિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું છે.

વાંચો : કરૂણ નાયરે મોતને પણ માત આપી...

ક્રિકેટને નજીકથી જાણનારા કરૂણ નાયરના પરિચયના મોહતાજ નથી. પરંતુ કરોડો ક્રિકેટ પ્રેમીએ કર્ણાટકના આ યુવા ખેલાડીથી ખાસ પરિચીત નથી. પ્રદેશ18 આ તકે આપને કરૂણ નાયરની રસપ્રદ કેટલીક વિગતો રજુ કરી રહ્યું છે.

વાંચો: ક્રિકેટમાં થયો કરિશ્મા, ફટકારી ત્રેવડી સદી

નામ : કરૂણ કાલધર્ન નાયર

જન્મ : 06 ડિસેમ્બર 1991

જન્મ સ્થળ : જોધપુર, રાજસ્થાન

આઇપીએલ : રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ, દિલ્હી ડેયરડેવિલ્સ

કિંમત : ચાર કરોડ રૂપિયા 2016 દિલ્હી ડેયર ડેવિલ્સ

રોલ મોડલ : સચિન તેંદુલકર

ગમતી ફિલ્મ : ચક દે ઇન્ડિયા

વર્ક આઉટ : સવારે જીમ અને પછી પ્રેક્ટિશ

રેકોર્ડ : રણજી ટ્રોફી ફાઇનલમાં સર્વાધિક રનોની ઇનિંગ, કરૂણે 328 રન બનાવી 1946-47નો ગુલ મોહમ્મદ દ્વારા બનાવાયેલ 319 રનનો રકોર્ડ તોડ્યો હતો.
First published: