દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આ પાંચ ભારતીય ફાસ્ટ બોલરો, બેટ્સમેનો પર પડશે ભારે

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 7, 2017, 5:02 PM IST
દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં આ પાંચ ભારતીય ફાસ્ટ બોલરો, બેટ્સમેનો પર પડશે ભારે
ત્રણ ટેસ્ટ મેચ, છ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમવામાં આવશે...
Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 7, 2017, 5:02 PM IST
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાએ બુધવારે જણાવ્યું કે, આવતા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ભારતીય ટીમના સારા પ્રદર્શન માટે બોલરો પર મોટો ભરોસો છે.

ભારતીય ટીમ અગામી વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે, અહીં ત્રણ ટેસ્ટ મેચ, છ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચોની સીરિઝ રમવામાં આવશે. પાંચ જાન્યુઆરીએ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેચ રમવાની શરૂઆત થશે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પાંચ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर