Home /News /cricket /ક્રિકેટમાં આદિત્ય ઠાકરેએ કરી કમાલ

ક્રિકેટમાં આદિત્ય ઠાકરેએ કરી કમાલ

વિદર્ભ ટીમે રણજી ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે...

વિદર્ભ ટીમે રણજી ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે...

રણજી ટ્રોફીના 84મા સત્રનો ખિતાબ જીતવા માટે દિલ્હી અને વિદર્ભ ટીમ વચ્ચે ઈંદોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રસાકસીનો જંગ ચાલુ છે. વિદર્ભ ટીમે રણજી ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યારે 14 વકત ખિતાબ મેળવનાર દિલ્હી સાત વખત આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ જીતી ચુક્યું છે.

જોકે આ મેચ સૌથી વધારે વિદર્બના યુવા ફાસ્ટ બોલર આદિત્ય ઠાકરેના કારણે ચર્ચામાં રહી. જેણે પોતાની પહેલી ડેબ્યુ મેચમાં પહેલી જ ઓવરમાં વિકેટ ચટકાવી છે.

મહત્વની વાત એ છે કે, વિદર્ભ ટીમના કપ્તાન ફજલ ફૈજલે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી સેમિફાઈનલ મેચમાં હીરો રહેલ ફાસ્ટ બોલર રજનીશ ગુરબાનીના બદલે આદિત્ય ઠાકરેને ફાઈનલ મેચમાં પ્રથમ બોલિંગ આપી, આ બોલરે પણ કપ્તાનને નિરાશ ન કર્યા, તેણે પ્રથમ બોલિંગના ચોથા જ બોલે દિલ્હીના ઓપનર કૃણાલ ચંદેલિયાની વિકેટ ઝડપી લીધી.
First published:

Tags: Debut, Dream, ક્રિકેટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन