વેબસાઈટનું ડોમેન રિન્યૂ કરવા સક્ષમ નથી BCCI! વેબસાઈટ થઈ બ્લોક

News18 Gujarati
Updated: February 5, 2018, 2:17 PM IST
વેબસાઈટનું ડોમેન રિન્યૂ કરવા સક્ષમ નથી BCCI! વેબસાઈટ થઈ બ્લોક
શું વર્લ્ડમાં સૌથી અમિર ગણાતા ક્રિકેટ બોર્ડ પાસ ડોમેન રિચાર્જ કરવાના પૈસા નથી...

શું વર્લ્ડમાં સૌથી અમિર ગણાતા ક્રિકેટ બોર્ડ પાસ ડોમેન રિચાર્જ કરવાના પૈસા નથી...

  • Share this:
દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ પોતાની સત્તાવાર વેબસાઈટનું ડોમેન રિન્યૂ કરાવવા સક્ષમ નથી. આજ કારણ છે કે હવે બોર્ડની વેબસાઈટે કામ કરવાનું બંધ કરી દીધુ છે.

ઈન્ટરનેટ પર www.bcci.tv નામની આ વેબસાઈટ પર ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટ સાથે જોડાયેલા વીડિયો, પ્રેસ બ્રીફિંગ અને ફોટો હતા પરંતુ, આ વેબસાઈટ ખુલી રહી ન હતી.

મળતી માહિતી મુજબ, બીસીસીઆઈ દ્વારા વેબસાઈટનું ડોમેન રિન્યુ કરવામાં ન આવતા તેની વેબસાઈટ બંધ થઈ ગઈ હતી. શું વર્લ્ડમાં સૌથી અમિર ગણાતા ક્રિકેટ બોર્ડ પાસ ડોમેન રિચાર્જ કરવાના પૈસા નથી કે સમય નથી. આના માટે માટે કોણ જવાબદાર છે. આ એક ગંભીર ભૂલ તો છે, જ કારણ કે ભારત સહિત કેટલાએ દેશમાં ક્રેકેટના ચાહકો છે. જેઓ ક્રિકેટ સાથેના વીડિયો, પ્રેસ બિફિંગ અને ફોટો માટે આ વેબસાઈ જોતા હોય છે. આ વેબસાઈટે કામ કરવાનું બંધ કરતા ક્રિકેટ રસિકો નિરાશ થયા હતા.
First published: February 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...