Home /News /cricket /

બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારતની દમદાર શરૂઆત, વરસાદનું વિધ્ન નડ્યું

ભારતીય ક્રિકેટ ટીમે ખાન સાહેબ ઉસ્માન અલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સાથે આજથી શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી અહીં ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારતે ચેતેશ્વર પુજારા, ભુવનેશ્વરકુમાર અને કર્ણ શર્માને અંતિમ અગિયારમાં સ્થાન અપાયું નથી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતે બાંગ્લાદેશ સામે આજથી શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટમાં પ્રથમ બેટીંગ લેતાં દમદાર શરૂઆત કરી હતી. જોકે વરસાદનું વિધ્ન નડતાં રમત હાલ પુરતી સ્થિગત કરાઇ છે. ભારતે 23.3 ઓવરમાં વિના વિકેટે 107 રનનો સ્કોર બનાવ્યો છે. જેમાં શિખર ધવન 74 અને મુરલી વિજય 33 રને રમી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમે ખાન સાહેબ ઉસ્માન અલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સાથે આજથી શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી અહીં ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારતે ચેતેશ્વર પુજારા, ભુવનેશ્વરકુમાર અને કર્ણ શર્માને અંતિમ અગિયારમાં સ્થાન અપાયું નથી.

બાંગ્લાદેશે મોહમ્મદ શાહિદને એક માત્ર ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે. સૌમ્ય સરકાર શરૂઆતમાં બોલિંગની જવાબદારી સંભાળશે. લિટન દાસનો આ ટેસ્ટ ક્રિકેટમાં પદાપર્ણ છે. તે બાંગ્લાદેશનો 77મો ટેસ્ટ ખેલાડી બન્યો છે.
ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિધ્ધિમાન સાહ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, હરભજનસિંહ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, વરૂણ એરોન

બાંગ્લાદેશ : મુશફિકુર રહીમ (કેપ્ટન), તમીમ ઇકબાલ, ઇમરૂલ કાયેસ, જુબેર હુસૈન, લિટન દાસ, મોહમ્મદ શાહિદ, મોમિનુલ હક, સુવાસત હોમ, શાકિબ અલ હસન, સૌમ્ય સરકાર, તૈજુલ ઇસ્લામ
First published:

Tags: ક્રિકેટ, બાંગ્લાદેશ, ભારત, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन