LIVE NOW

Internatiaonl Yoga day 2020 Live : PM મોદીએ કહ્યુ - પ્રાણાયમ કોરોનાકાળમાં તમારી ઇમ્યૂનિટી વધારશે

વિશ્વ યોગ દિવસની ઘર બેઠા ઉજવણી કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ભારતીય યોગનો નાદ ફરી ગૂંજશે.

gujarati.news18.com | June 21, 2020, 7:07 AM IST
facebook Twitter Linkedin
Last Updated June 21, 2020
auto-refresh
Load More
અમદાવાદ : 21મી જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની પહેલના ઉપલક્ષમાં વિશ્વ યોગ દિવસ (World Yog day 2020) તરીકે જાહેર કર્યો છે. દર વર્ષે યોગ દિવસ અંતર્ગત ભવ્યમાં ભવ્ય કાર્યક્રમો યોજાતા હતા. જોકે, આ વર્ષે વિશ્વ યોગ દિવસ નીમિતે ઘર બેઠા જ યોગ કરવાનો છે. વડાપ્રધાન મોદી (PM modi)ના નેતૃત્વમાં દેશભરમાં લોકો ઘર બેઠા યોગ કરશે. વડાપ્રધાન મોદી આજે સવારે ઓનલાઇન પોતાનું સંબોધન કરશે. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ધ્યાનમાં રાખતા આ વર્ષે જાહેર કાર્યક્રમો ન કરવાનો અનુરોધ છે છતાં લોકો પોતાના ઘરોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોગ દિવસની ઉજવણી કરશે. કોરોનાકાળમાં યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિઓને વધારી અને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.

 
corona virus btn
corona virus btn
Loading