Home /News /coronavirus-latest-news /

Gujarat corona Update: આજે ફરી corona કેસમાં વધારો, 10,150 નવા કેસ-8 મોત

Gujarat corona Update: આજે ફરી corona કેસમાં વધારો, 10,150 નવા કેસ-8 મોત

Gujarat Corona Cases 16-1-2022 : રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા ગઈકાલ કરતા નજીવો વધારો

રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10150 નવા કેસ નોંધાયા છે.

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 10150 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 8 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.

    રાજ્યમાં અમદાવાદમાં 3234 નવા કેસ નોંધાયા છે જ્યારે કે સુરત શહેરમાં 2464 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 1151, રાજકોટ શહેરમાં 378, સુરત જિલ્લામાં 293, વલસાડમાં 283, ભરૂચમાં 130, ગાંધીનગર શહેરમાં 203, નવસારીમાં 97, ભાવનગર શહેરમાં 322, કચ્છમાં 157, મોરબીમાં 90 નવા કેસ નોંધાયા છે.

    જામનગર શહેરમાં 202 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા જિલ્લામાં 91, રાજકોટ જિુલ્લામાં 89, મહેસાણામાં 85, પાટાણમાં 84, ગીરસોમનાથમાં 83, ગાંધીનગર દિલ્લામાં 61, દેવભૂમિ દ્વલારકામાં 55, બનાસકાંઠા, ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં 54 અને અમદાવાદ જિલ્લામાં 51 કેસ નોંધાયા છે.

    50થી ઓછા કેસ વાળા શહેર જિલ્લા

    રાજ્યમાં આજે જૂનાગઢ શહેરમાં 44, ખેડામાં 35, અમરેલીમાં 34, જામનગર જિલ્લામાં 32, દાહોદમાં 17,સાબરકાંઠામાં 15, મહીસાગરમાં 11, પંચમહાલમાં 11, નર્મદામાં 10, તાપીમાં 9, જૂનાગઢ જિલ્લામાં 8, અરવલ્લીમાં 6, ડાંગમાં 4, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે.

    6096 દર્દી સાજા થયા

    દરમિયાનમાં આજે રાજ્યમાં 6096 દર્દી સાજા થયા છે. સાજા થયેલા દર્દીમાં અમદાવાદ શહેરમાં 2774, સુરત શહેરમાં 1480, વડોદરા શહેરમાં 251, રાજકોટ શહેરમાં 194, ભાવનગર શહેરમાં 65, સુરત જિલ્લામાં 391, વલસાડમાં 140, ગાંધીનગર શહેરમાં 152, જામનગર શહેરમાં 41, નવસારીમાં 104 દર્દીનો સમાવેશ થાય છે.

    આજે 8 મોત

    રાજ્યમાં આજે લાંબા સમય પછી 8 મોત સરકારી ચોપડે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 1, રાજકોટ શહેરમાં 2, ભાવનગર શહેરમાં 2, તાપીમાં એક મળીને કુલ 8 મોત થયા છે.



    એક્ટિવ કેસમાં ઉછાળો

    રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 63610 પર પહોંચી ગઈ છે. વેન્ટિલેટર પર આ પૈકીના 83 દર્દીઓ છે. આ સાથે 63527 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે આ પૈકીના 852471 દર્દીઓ સ્ટેબલ છે. આમ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સુનામી આવી છે.

    આજનું રસીકરણ

    આજે રાજ્યમાં 1,38,536 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીની 12827 અમદાવાદ શહેરમાં 24712 વ્યક્તિઓન વડોદરા શહેરમાં કચ્છમાં 10908 વ્યક્તિઓને, પંચમહાલમાં 20056 વ્યક્તિને જ્યારે દાહોદમાં 18241 વ્યક્તિને રસી આપવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ઓમિક્રોન, કોરોના વાયરસ

    આગામી સમાચાર