15:55 (IST)
બ્રિટનમાં 32 હજારથી વધારે મોત
રશિયામાં મૃત્યુઆંક વધીને 2009
જુઓ કયા રાજ્યમાં કેટલા કેસ આવ્યાં હતા
અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાયા
આરોગ્ય સેતુ એપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષિત
દેશમાં મંગળવારે કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 70756 થઇ
મુંબઈની કઈ જેલમાં કેટલા કેદીઓ કોરોનાથી પ્રભાવિત
બાંધકામ ક્ષેત્રના કર્મચારીઓનાં ખાતામાં 5 હજાર રૂપિયા જમા થશે
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોઇ નવો કેસ નથી નોંધાયો