Home /News /career /

VMC Recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 641 જગ્યા માટે ભરતી, 53,100 સુધી મળશે પગાર

VMC Recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 641 જગ્યા માટે ભરતી, 53,100 સુધી મળશે પગાર

VMC Recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 641 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા (VMC) દ્વારા જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, રેવન્યુ ઓફિસરની 641 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપાવમાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    VMC Recruitment 2022: સરકારી નોકરીની શોધ કરી (Sarkari Naukri) રહેલા ઉમેદવારો અને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 641 પોસ્ટ પર તક આવી છે. વીએમસીમાં જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કરની ભરતી થઈ રહી છે.  ભરતી થઈ રહી છે પરંતુ તેમાં સૌથી વધુ ખાલી જગ્યા જુનિયર કલાર્કની છે (VMC Junior Clerk). આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ગુરૂવારે આ નોકરી માટે અરજી કરવાની

    VMC Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતીમાં 552 જુનિયર ક્લાર્ક, 68 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 10 સેનેટરી સબ ઈન્સપેક્ટર, 07 રેવન્યુ ઓફિસર, 04 વોર્ડ ઓફિસર, મળી અને કુલ 641 જગ્યા માટે ભરતી થઈ રહી છે. આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે આ મહિનાના 10 દિવસ બાકી છે.

    VMC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    વીએમસીની ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારો માટે આ નોકરીના નોટિફીકેશન વાંચી અને અરજી કરવાની હીતાવહ રહેશે.

    આ પણ વાંચો :  Pariksha pe Charcha 2022: પરીક્ષા પે ચર્ચાના મંચથી વાલીઓ અને શિક્ષકોને PM મોદીનો સંદેશો, બાળકોને તણાવ મુક્ત રાખવાની સલાહ

    VMC Recruitment 2022: પગાર

    પસંદ થનારા ઉમેદવારોને ત્રણ વર્ષ માટે રૂપિયા 19950થી લઈને 53,100 રૂપિયા સુધીની રૂપિયાનું વેતન આપવામાં આવશે. પગાર દરેક પોસ્ટ માટે અલગ અલગ છે.

    નોકરીની ટૂંકી વિગતો















































    જગ્યા641
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ક
    અરજી ફીબિન અનામત ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જ્યારે અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી
    અરજી કરવાની અંતિમ તારીખ10-4-2022
    જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યાની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    સેનેટરી સબ ઈન્સપેક્ટરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    રેવન્યુ ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટેૌઅહીંયા ક્લિક કરો
    વોર્ડ ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે અહીંયા ક્લિક કરો



    VMC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    વીએમસીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ તૈયારી કરી અને પરીક્ષા આપવાની રહેશે.

    આ પણ વાંચો : IPBP Recruitment 2022: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ભરતી, 2.88 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    VMC Recruitment 2022: અરજી ફી

    આ નોકરી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે. બિન અનામત ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જ્યારે અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર