Home /News /career /

VMC recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

VMC recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

વડોદરા કોર્પોરેશનમાં ભરતી

VMC recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

    Jobs and career: અત્યારે સરકારી નોકરીઓની (sarkari naukri) ચારે બાજુથી ભરતીઓ થઈ રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ (vadodara municipal corporation) વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત 2022 બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઑફલાઇન એપ્લિકેશન (Offline application) શરૂ થઈ ગઈ છે. અને જેઓ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2022 માટે અરજી કરવામાં રસ ધરાવતા હોય તેઓ અરજી સમયગાળા દરમિયાન અરજીઓ મોકલી શકશે. શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય વિગતો નીચે દર્શાવેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ 2022 રાખવાામાં આવી છે.

    વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.
    વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા પસંદ કરવામાં આવશે
    વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.



























    સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
    જગ્યાનું નામબેક ઓફિસ આસિસ્ટન્ટ
    નોકરી સ્થળવડોદરા
    અરજી કરવાની છેલ્લી તારીખ18-07-2022
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
    સતાવાર વેબસાઈટસત્તાવાર વેબસાઈ જોવા માટે અહીં ક્લિક કરો

    અરજી મોકલવાનું સ્થળ
    સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા

    વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે તારીખ 18-07-2022 પહેલા આવેદન કરવાનું રહેશે.



    ઉમેદવારે ખાસ ધ્યાન રાખવા જેવી વિગત
    - સરકાર દ્વારા નિયત થયેલી રકમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
    - એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આરોઆપ છુટા થયેલા ગણાશે.
    -અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલા ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટસશીપ માટે અન્ય કોઈ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદાવરની ઉમેદવારી પર થવાપાત્ર થશે.

    આ પણ વાંચોઃ-Career Tips: 2022-23માં નોકરી શોધનારે કયા પાસા પર ધ્યાન આપવું જરૂરી છે?

    - વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.. અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવું. અરજી સ્પીડપોસ્ટથી અથવા રજીસ્ટ્ર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે.. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશેનહીં. અધુરી વિગતવાળી જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

    આ પણ વાંચોઃ-IT Recruitment: સોફ્ટવેર એન્જીનિયરો માટે નોકરીની ઉત્તમ તક, ફ્લીપકાર્ટ-વોલમાર્ટ જેવી કંપનીઓ કરી રહી છે હાયરિંગ

    - અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઈ કરવાનું રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Recruitment, Recruitment 2022, VMC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन