Home /News /career /

UPSC Recruitment 2022: UPSCની 187 જગ્યા માટે ભરતી, Online application કરવાની અંતિમ તક

UPSC Recruitment 2022: UPSCની 187 જગ્યા માટે ભરતી, Online application કરવાની અંતિમ તક

UPSC Recruitment 2022 : યુપીએસસી દ્વારા 182 પોસ્ટ માટે ભરતી, ફટાફટ કરો અરજી, આજે અરજી કરવાની અંતિમ તારીખ છે

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આસિસ્ટન્ટ કમિશનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર ટાઇમ સ્કેલ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને (UPSC Latest Recruitment)  આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટ્સ પર ભરતી માટેનુ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે.

વધુ જુઓ ...
    UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ આસિસ્ટન્ટ કમિશનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, જુનિયર ટાઇમ સ્કેલ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને (UPSC Latest Recruitment)  આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટ્સ પર ભરતી માટેનુ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઇચ્છુક ઉમેદવારો 13 જાન્યુઆરી, 2022 સુધીમાં upsc.gov.in પર ઓનલાઇન અરજીઓ (UPSC  Recruitment 2022 Last date of Online Application)  સબમિટ કરી શકે છે.  આમ આજે આ નોકરી માટે ઓનલાઇન

    UPSC Recruitment 2022 જગ્યા : આ ભરતી પ્રક્રિયામાં કુલ 187 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળશે. અહીં લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અંગે જાણકારી આપવામાં આવી છે.

    UPSC Recruitment 2022 કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા

    આસિસ્ટન્ટ કમિશનર - 2 પોસ્ટ્સ
    આસિસ્ટન્ટ એન્જિનિયર - 157 પોસ્ટ્સ
    જુનિયર ટાઇમ સ્કેલ - 17 પોસ્ટ્સ
    વહીવટી અધિકારી - 9 પોસ્ટ્સ
    આસિસ્ટન્ટ પ્રોફેસર - 2 પોસ્ટ્સ

    UPSC Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો































    UPSC Recruitment 2022 જગ્યા187
    UPSC Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

    શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી

    UPSC Recruitment 2022 પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા ઈન્ટરવ્યૂ દ્વારા
    UPSC Recruitment 2022 અરજી કરવાની ફી25 રૂપિયા
    UPSC Recruitment 2022 અરજી કરવાની અંતિમ તારીખ13-1-2022
    UPSC Recruitment 2022 ભરતીની જાહેરાત જોવા માટૌઅહીંયા ક્લિક કરો
    UPSC Recruitment 2022 ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    UPSC Recruitment 2022 ભરતી માટે લાયકાતના માપદંડ

    શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 317 જગ્યા માટે અહીંથી કરો અરજી

    UPSC Recruitment 2022 ભરતી માટે વય મર્યાદા - 30 & 40 વર્ષ (સરકારી ધોરણો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ હશે)

    ભરતી માટેનું નોટિફિકેશન PDF અહીં ડાઉનલોડ કરો

    UPSC Recruitment 2022 ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

    ઇચ્છુક ઉમેદવારો 13 જાન્યુઆરી 2022 સુધીમાં upsc.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સબમિટ કર્યા પછી, ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે. ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે સત્તાવાર નોટિફિકેશનનો ઉલ્લેખ કરી શકે છે.

    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: પંચાયત સેવા પસંદગી મંડળની 373 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

    UPSC Recruitment 2022 યુપીએસસી ભરતી માટેની અરજી ફી

    ઉમેદવારોએ SBIની કોઈપણ શાખામાં રોકડ રકમ દ્વારા અથવા SBIની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને 25 રૂપિયાની ફી ચૂકવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, એસસી / એસટી/પીડબ્લ્યુબીડી / મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, UPSC, કેરિયર, ભરતી, સરકારી નોકરી

    આગામી સમાચાર