Home /News /career /

UPSC recruitment 2022 : યુપીએસસી ભરતી 2022, ભરતી સંબંધિત જરૂરી માહિતી જાણો

UPSC recruitment 2022 : યુપીએસસી ભરતી 2022, ભરતી સંબંધિત જરૂરી માહિતી જાણો

Gov job 2022 : યુપીએસસી(upsc recruitment) વિવિધ પદો પર ભરતી કરી રહ્યું છે. જાહેરાત સંબંધિત માહિતી તેની વેબસાઈટ પરથી જાણી શકાશે. અરજી માટેની અંતિમ તારીખ 11 ઓગસ્ટ છે.

Gov job 2022 : યુપીએસસી(upsc recruitment) વિવિધ પદો પર ભરતી કરી રહ્યું છે. જાહેરાત સંબંધિત માહિતી તેની વેબસાઈટ પરથી જાણી શકાશે. અરજી માટેની અંતિમ તારીખ 11 ઓગસ્ટ છે.

    UPSC recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC recruitment 2022) ટેકનિકલ સલાહકાર (બોઈલર), મદદનીશ નિયામક (હિન્દી ટાઈપરાઈટીંગ અને હિન્દી સ્ટેનોગ્રાફી), મદદનીશ સ્ટોર્સ ઓફિસ, રીડર (ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, વરિષ્ઠ લેક્ચરર (ઓર્થોપેડિક્સ), વરિષ્ઠ લેક્ચરર (રેડિયો ડાયગ્નોસિસ) જેવા વિવિધ પદો માટે ભરતી કરી રહ્યું છે. ઓનલાઇન અરજી(online application) માટેની અંતિમ તારીખ 11 ઓગસ્ટ 2022 છે. ઇચ્છુક લાયક ઉમેદવાર ઓફિશ્યિલ વેબસાઈટ https://www.upsc.gov.in/ પરથી માહિતી મેળવી શકશે.

    ભરતી સંબંધિત જરૂરી માહિતી 

    સંસ્થાનું નામ : યુપીએસસી

    ખાલી પદો : ટેકનિકલ સલાહકાર (બોઈલર), મદદનીશ નિયામક (હિન્દી ટાઈપરાઈટીંગ અને હિન્દી સ્ટેનોગ્રાફી), મદદનીશ સ્ટોર્સ ઓફિસ, રીડર (ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, વરિષ્ઠ લેક્ચરર (ઓર્થોપેડિક્સ), વરિષ્ઠ લેક્ચરર (રેડિયો ડાયગ્નોસિસ)

    અરજીની રીત : ઓનલાઇન

    અરજી માટેની તારીખ : અરજી માટેની અંતિમ તારીખ 11 ઓગસ્ટ 2022, સંપૂર્ણપણે સબમિટ કરેલી ઓનલાઈન અરજી છાપવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2022

    પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પરીક્ષાના આધારે કરવામાં આવશે.

    આ પણ વાંચો5G Auction : હરાજીના પેહલા જ દિવસે તૂટ્યા રેકોર્ડ, હજી બોલી ચાલુ

    નોંધ : ભરતી સંબંધિત વધુ માહિતી UPSC ની ઓફિશ્યિલ વેબસાઈટ https://www.upsc.gov.in/ પરથી મેળવી શકાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Goverment job, Govt Jobs, GPSC, GPSC Exam, Recruitment 2022, Sarkari Jobs, Sarkari Naukri 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन