Home /News /career /UPSC Mobile App: યૂપીએસસીએ લોંચ કરી મોબાઈલ એપ, સરળતાથી મળશે નોકરી અને પરીક્ષા સંબંધિત જાણકારી

UPSC Mobile App: યૂપીએસસીએ લોંચ કરી મોબાઈલ એપ, સરળતાથી મળશે નોકરી અને પરીક્ષા સંબંધિત જાણકારી

યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને લોન્ચ કર્યુ મોબાઈલ એપ (ફાઈલ તસવીર)

UPSC Official App: UPSC મોબાઈલ એપના માધ્યમથી બધી જ પરીક્ષા અને ભરતી સંબંધિત જાણકારી લોકો સુધી સરળતાથી પહોંચશે. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ કાર્યરત રહેશે.

    નવી દિલ્હીઃ યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને હાલમાં જ એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ મોબાઈલ એપના માધ્યમથી બધી જ પરીક્ષા અને ભરતી સંબંધિત જાણકારી લોકો સુધી સરળતાથી પહોંચશે. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ કાર્યરત રહેશે.

    UPSC Preparation: UPSCની તૈયારી કરી રહ્યા છો તો આ મેગેઝિન જરૂર વાંચો, તેમાંથી પૂછાઈ શકે છે કરંટ અફેર્સના સવાલ

    ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી શકાશે


    આ એન્ડ્રોઈડ એપ ગૂગલ પ્લે સ્ટોલ પર ઉપલબ્ધ છે. ઉમેદવાર આ એપના માધ્યમથી પરીક્ષા અને નોકરી સંબંધિત વિગતો ચકાસી શકે છે. પરંતુ મોબાઈલ એપનો ઉપયોગ કરીને અરજીનું ફોર્મ ભરી શકશે નહિ. આ એપ્લિકેશનને ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે નીચે આપવામાં આવેલા પગલાને અનુસરો.

    આ પણ વાંચોઃ NEET PG Counselling 2022: સીટ એલોટમેન્ટનું પરિણામ કેન્સલ, ઉમેદવારોમાં રોષ

    UPSC Mobile App આવી રીતે કરો ડાઉનલોડ


    - મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ.
    - સર્ચ બાર પર UPSC Official App ટાઈપ કરો.
    - નવું લોન્ચ કરેલું એપ નજરે પડશે.
    - ઈન્સ્ટોલ પર ક્લિક કરો અને ઈન્સ્ટોલેશન શરૂ થઈ જશે.
    - હવે ઉમેદવાર એપ ઓપન કરી શકે છે અને જરૂરી જાણકારી મેળવી શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Launched, Mobile Application, UPSC

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन