Home /News /career /Union Bank of India Recruitment 2022: યુનિયન બેંકમાં ભરતી, અહીંથી સીધા કરો અરજી

Union Bank of India Recruitment 2022: યુનિયન બેંકમાં ભરતી, અહીંથી સીધા કરો અરજી

Union Bank Recruitment 2022 : યુનિયન બેંકમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

Union Bank specialist Officers Recruitment 2022 :  યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India (UBI)) દ્વારા સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર અને ડોમેઈન એક્સપર્ટના પદો પર કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. અરજી કરવા માટે ફક્ત એક દિવસ બાકી

વધુ જુઓ ...
Union Bank of India Recruitment 2022: વર્ષની શરૂઆતથી જ દેશની વિવિધ વિભાગની નોકરીઓની જાહેરાતો સામે આવી રહી છે ત્યારે  યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India (UBI)) દ્વારા સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર અને ડોમેઈન એક્સપર્ટના પદો પર કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. આ પદો પર ભરતી માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરવા માંગતા ઉમેદવારો યૂનિયન બેન્કની ઓફિશિયલ વેબસાઈટ www.unionbankofindia.co.in પરથી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ પદો પર અરજી પ્રક્રિયા 24 ડિસેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી છે, જે 7 જાન્યુઆરી 2022 (Union Bank of India Recruitment 2022 Last Date of Onlin Application) સુધી યથાવત રહેશે. આમ આ નોકરી માટે અરજી કરવાનો ફક્ત એક દિવસ બચ્યો છે. રસધરાવતા ઉમેદવારો આ નોકરી માટે અહીંયા આરપવામાં આવેલી લિંક પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

Union Bank of India Recruitment 2022: ખાલી પડેલા પદો

સિનિયર મેનેજર: 1
મેનેજર (ડિજિટલ): 1

એનાલિટીક્સ ટીમ

મેનેજર – ડેટા સાઈન્ટિસ્ટ: 2 પદ
મેનેજર – ડેટા એનાલિસ્ટ: 2 પદો
મેનેજર – સ્ટેટિસ્ટિશિયન: 2 પદો
મેનેજર – ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર: 1 પદ

ઈકેનોમિસ્ટ ટીમ

સિનિયર મેનેજર (ઈકોનોમિસ્ટ): 2 પદો
મેનેજર (ઈકોનોમિસ્ટ): 2 પદો

રિસર્ચ ટીમ

સિનિયર મેનેજર (ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ): 2 પદો
મેનેજર (ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ): 2 પદો

આ પણ વાંચો : RBI Recruitmemt 2022 : RBI SOની ભરતી, જાણો ક્યારથી શરૂ થશે ઓનલાઇન અરજી

API મેનેજમેન્ટ ટીમ

સિનિયર મેનેજર (API): 2 પદો
મેનેજર (API): 2 પદો

ડિજિટલ લેન્ડિંગ & ફીનટેક ટીમ

સિનિયર મેનેજર (ડિજિટલ લેન્ડિંગ & ફીનટેક): 2 પદો
મેનેજર (ડિજિટલ લેન્ડિંગ & ફીનટેક): 2 પદો

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા25
શૈક્ષણિક લાયકાતદરેક પદ માટે અલગ અલગ છે એના માટે જાહેરાત વાંચવી
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂના માધ્યમથી
અરજી કરવાની ફી800 રૂપિયા
અરજી કરવાની છેલ્લી તારીખ7-1-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



Union Bank of India Recruitment 2022: મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆતી તારીખ: 24 ડિસેમ્બર, 2021.
અરજી કરવાની અંતિમ તારીખ: 7 ડિસેમ્બર, 2022.

આ પણ વાંચો : Banking Jobs: દેશભરની બેંકોમાં ખાલી છે હજારો પોસ્ટ, અહીંયાથી જાણો કઈ બેંકમાં કેટલી છે જગ્યા

Union Bank of India Recruitment 2022: આ રીતે કરો અરજી

યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ www.unionbankofindia.co.in પર વિઝિટ કરો.
Recruitments ટેબ પર ક્લિક કરો.
Current Recruitment પર ક્લિક કરો.
”Recruitment of Specialist Officers/Domain Experts in Union Bank of India on Contractual Basis’‘ ઓપ્શન શોધો અને તેની પર ક્લિક કરો.
”Click here to Apply Online” પર ક્લિક કરો.
એક નવું વિન્ડોઝ પોપ અપ જોવા મળશે.
અરજી કરનાર ઉમેદવારોએ પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર બાદ અરજી કરી શકાશે.
ઉમેદવારોએ ફોટો, સહી અને અન્ય દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી સબમીટ કરવાની રહેશે.
અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારો નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથા ક્રેડિટ કાર્ડના માધ્યમથી એપ્લિકેશન ફી ભરી શકશે.
એપ્લિકેશન ફી ભરો.
ભવિષ્ય માટે ફોર્મની એર પ્રિન્ટ લઈ લેવી.
First published:

Tags: Banking Jobs, Recruitment 2022, Sarkari Naukri 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો