Home /News /career /UGC Recruitment 2022: UGC માં નાણાકીય સલાહકાર અને સચિવની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી, જાણો ભરતી સંબંધિત માહિતી
UGC Recruitment 2022: UGC માં નાણાકીય સલાહકાર અને સચિવની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી, જાણો ભરતી સંબંધિત માહિતી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC) ઇન્ડિયાએ કમિશનમાં જોડાવા માટે નાણાકીય સલાહકાર અને સચિવની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
UGC Recruitment 2022: UGC ઇન્ડિયામાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર માટે અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. અરજી માટેની ઓફિશ્યિલ વેબસાઈટ ugc.ac.in નો ઉપયોગ કરવાનો રહેશે.
UGC Recruitment 2022: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC) ઇન્ડિયાએ કમિશનમાં જોડાવા માટે નાણાકીય સલાહકાર અને સચિવની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઇચ્છુક હોય તેઓએ સત્તાવાર વેબસાઇટ ugc.ac.in પર ઓનલાઇન અરજી સબમિટ કરી શકે છે.