Home /News /career /UGC NET 2022 માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ કરાયું જાહેર, જુઓ નવા ટાઈમ ટેબલની ડિટેલ્સ

UGC NET 2022 માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ કરાયું જાહેર, જુઓ નવા ટાઈમ ટેબલની ડિટેલ્સ

UGC net ટાઈમ ટેબલ

NTA UGC NET 2022 Admit Card Download: આ આર્ટિકલમાં અમે પરીક્ષાનું ટાઈમટેબલ, પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ પાછલા વર્ષના પેપર્સ અને મોક ટેસ્ટ આપની સાથે શેર કરી રહ્યાં છીએ.

    UGC NET 2022 Exam Schedule Released @ugcnet.nta.nic.in: અત્યારે ચારે બાજુથી સરકારી નોકરીઓની ભરતી થઈ રહી છે.   નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency, NTA) દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે UGC - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) ડિસેમ્બર 2021 અને જૂન 2022 (મર્જ્ડ સાઇકલ) અને 09, 11, 12 જુલાઈ 2022 અને 12, 13, 14 ઓગસ્ટ 2022માં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાત પરીક્ષાનું આયોજન કરશે.

    આ આર્ટિકલમાં અમે પરીક્ષાનું ટાઈમટેબલ, પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ, પાછલા વર્ષના પેપર્સ અને મોક ટેસ્ટ આપની સાતે શેર કરી રહ્યાં છીએ. જણાવી દઈએ કે 8મી જુલાઈ 2022ના રોજ કોઈ પરીક્ષા યોજાશે નહીં.

    NTA UGC NET 2022 Exam: મહત્વની તારીખ

    ઓનલાઈન અરજી- 30 એપ્રિલ 2022 થી 30 મે 2022

    પરીક્ષાની ફી ભરવાની અંતિમ તારીખ- 30 મે, 2022 (11.50 PM)

    ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં સુધારા કરવાની તારીખ- 31 મેથી 1 જૂન, 2022

    પરીક્ષા કેન્દ્ર વિશે માહિતી- 9 જુલાઈ, 2022

    એડમિટ કાર્ડ ડાઉનલોડ- ટૂંક સમયમાં તારીખ જાહેર કરાશે.

    પરીક્ષાની તારીખ- 9 થી 12 જુલાઈ અને 12 થી 14 ઓગસ્ટ, 2022

    આ પણ વાંચોઃ-IAF Group C Recruitment 2022: MTS, સ્ટેનો, LDC અને અન્ય પોસ્ટ માટે કરો અરજી
    UGC NET 2022 પરીક્ષાનુ ટાઈમ ટેબલ ફેસ-1 (Combined June 2022 & Dec 2021 Exam)

    UGC-NET ડિસેમ્બર 2021 અને જૂન 2022 (મર્જ કરેલ સાયકલ) ની 09, 11 અને 12 જુલાઈ 2022 માટે વિષયોના નામ અને પરીક્ષાનું ટાઈમ ટેબલ છે.:
    UGC NET પરીક્ષાની તારીખવિષય કોડવિષયનુ નામ
    9જુલાઈ 2022(દિવસ1, શનિવાર)67આર્કિયોલોજી
    32ચાઈનીઝ
    68ક્રિમિનોલોજી
    33ડોગરી
    71ફોક લિટરેચર
    39ફ્રેન્ચ (French version)
    44જર્મન
    50ઈન્ડિયન કલ્ચર
    45જાપાનીઝ
    85કોંકણી
    18મૈથિલી
    83પાલી
    65પરફોર્મિંગ આર્ટ - ડાન્સ/ડ્રામા/થિયેટર
    42પર્શિયન
    90આંતરરાષ્ટ્રીય સંબંધો/આંતરરાષ્ટ્રીય સહિત રાજકારણડિફેન્સ/સ્ટ્રેટેજિક સ્ટડીઝ, વેસ્ટ એશિયન સ્ટડીઝ, સાઉથ ઈસ્ટ એશિયન સ્ટડીઝ, આફ્રિકન સ્ટડીઝ, સાઉથ એશિયન સ્ટડીઝ, સોવિયેટ સ્ટડીઝ અને અમેરિકન સ્ટડીઝ સહિતના અભ્યાસ
    15પોપ્યુલેશ સ્ટડી
    91પ્રાક્રિત
    43રાજસ્થાની
    41રશિયન
    73સંસ્કૃત પરંપરાગત વિષયો (સહિત)જ્યોતિષા/સિદ્ધાંત જ્યોતિષ/નવ્યા વ્યાકર્ણ/વ્યાકર્ણ/મીમાંસા / નવ્ય ન્યાય / સાંખ્ય યોગ / તુલાનાત્મકદર્શન / શુક્લ યજુર્વેદ / માધવ વેદાંત /ધર્મસત્તા/સાહિત્ય/પુરાણોતિહાસ/આગમ)
    81સોશિયલ મેડિસીન અને કોમ્યુનિટી હેલ્થ
    40સ્પેનિશ
    તેલુગુ
    55લેબર વેલફેર / પર્સોનલ મેનેજમેન્ટ / ઈન્ડસ્ટ્રીયલ રિલેશન/ લેબર અને સોશિયલ વેલફેર / હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ
    38મરાઠી
    100યોગા
    11ડિફેન્સ અને સ્ટ્રેટેજીક સ્ટડી
    102હિન્દુ સ્ટડી
    11 જુલાઈ 2022(દિવસ 2, સોમવાર)47ફિજિકલ એજ્યુકેશન
    59લાઈબ્રેરી અને ઈન્ફોર્મેશન સાયન્સ
    101સિંધી
    12 જુલાઈ 2022(દિવસ 3, મંગળવાર)12હોમ સાયન્સ
    92હ્યુમન રાઈટ્સ અને ડ્યુટીસ
    34નેપાલી
    04સાયકોલોજી

    12, 13 અને 14 ઓગસ્ટ 2022 વચ્ચે યોજાનારી પરીક્ષાનું ટાઈમ ટેબલ અને બાકીના વિષયોના નામો સમયસર જાહેર કરવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Exam, Jobs and Career, UGC

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन