Home /News /career /

TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, 1.20 લાખ સુધી મળશે પગાર

TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, 1.20 લાખ સુધી મળશે પગાર

TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટરમાં ભરતી, વોક ઈન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે.

TMC Recruitment 2022 : ટાટા મેમોરિયલ સેન્ટર (TMC) એ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ/મહામના પંડિત મદનમોહન માલવિયા કેન્સર સેન્ટર, વારાણસી માટે મદદનીશ પ્રોફેસર (Assistant Professor), સાયન્ટિફિક આસિસ્ટન્ટ (Scientific Assistant)અને અન્ય સહિત વિવિધ મેડિકલ/નોન-મેડિકલ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી (Jobs)ઓ મંગાવી છે.

વધુ જુઓ ...
    ટાટા મેમોરિયલ સેન્ટર (TMC) એ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ/મહામના પંડિત મદનમોહન માલવિયા કેન્સર સેન્ટર, વારાણસી માટે મદદનીશ પ્રોફેસર (Assistant Professor), સાયન્ટિફિક આસિસ્ટન્ટ (Scientific Assistant)અને અન્ય સહિત વિવિધ મેડિકલ/નોન-મેડિકલ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી (Jobs)ઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 10-16 ફેબ્રુઆરી 2022ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ (Interview) માટે હાજર રહી શકે છે. M.D./D.N.B./DM/M.Sc (ફિઝીક્સ)/B.Sc. (ફિઝીક્સ) સહિત વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો TMC ભરતી માટે અરજી (Apply Online) કરી શકે છે.

    આ પોસ્ટ પર થશે ભરતી

    આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયા ક્રિટિકલ કેર એન્ડ પેઇન) -4 પોસ્ટ, એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (ગેસ્ટ્રોએન્ટેરોલોજી)-02, એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (જનરલ મેડિસિન)-02, એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી)-01, એડહોક મેડિકલ ફિઝિસિસ્ટ ‘C’ -01, એડહોક સાયન્ટિફિક આસિસ્ટન્ટ 'B' (રેડિયો થેરાપી)-02,

    આ પણ વાંચો : BEL Recruitment 2022: 247 પદો પર આવી ભરતી, મેળવો રૂ. 55,000 સુધીનો પગાર

    શૈક્ષણિક લાયકાત, આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયા ક્રિટિકલ કેર એન્ડ પેઈન), નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત એનેસ્થેસિયોલોજીમાં M.D. / D.N.B. (એનેસ્થેસિયા) ડિગ્રી. આ સાથે જ 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    પોસ્ટ12
    શૈક્ષણિક લાયકાત



    શૈક્ષણિક લાયકાત, આસિસ્ટન્ટ પ્રોફેસર (એનેસ્થેસિયા ક્રિટિકલ કેર એન્ડ પેઈન), નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત એનેસ્થેસિયોલોજીમાં M.D. / D.N.B. (એનેસ્થેસિયા) ડિગ્રી. આ સાથે જ 3 વર્ષનો અનુભવ જરૂરી છે.





    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (ગેસ્ટ્રોએન્ટેરોલોજી)



    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત ડી.એમ. / D.N.B.(ગેસ્ટ્રોએન્ટેરોલોજી)ની ડિગ્રી અને મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગમાં અનુભવ હોવો જરૂરી છે.

    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (જનરલ મેડિસિન)

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત M.D. / D.N.B. (ઇન્ટરનલ મેડિસિન) ડિગ્રી અને 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી)

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત પેથોલોજીમાં ડીએમ (ઓન્કોપેથોલોજી) અથવા ડીએમ (હેમેટોપેથોલોજી) અથવા M.D. / D.N.B. (પેથોલોજી) ડિગ્રી અને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    એડહોક મેડિકલ ફિઝિસિસ્ટ 'C'

    M.Sc. (ફીઝીક્સ) અને રેડિયોલોજીકલ ફિઝીક્સમાં ડિપ્લોમા અથવા AERB દ્વારા માન્ય લાયકાત અને 1 વર્ષનો ક્લિનિકલ અનુભવ હોવો જરૂરી છે. C++, MATLAB, Python વગેરેમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કુશળતા જરૂરી છે.

    એડહોક સાયન્ટિફિક આસિસ્ટન્ટ ‘બી’ (રેડિયો થેરાપી)

    ઓછોમાં ઓછા 50 ટકા ગુણ સાથે બી.એસસી(ફીઝીક્સ) અને 1 AERB દ્વારા માન્ય સંસ્થા/ યુનિવર્સિટીમાંથી રેડિયોથેરાપી ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએ ડિપ્લોમા જરૂરી છે. આ સાથે જ રેડિયોથેરાપી ટેક્નોલોજીમાં 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

    અથવા B.Sc (રેડિયોથેરાપી ટેકનોલોજી) – આધુનિક રેડિયોથેરાપી ટેકનોલોજીમાં ઓછામાં ઓછા 3 વર્ષના અનુભવ સાથે AERB દ્વારા માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી 3/4 વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.
    પસંદગી પ્રક્રિયા





    10-16 ફેબ્રુઆરી 2022ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ (Interview) માટે હાજર રહી શકે છે.
    અરજી કરવાની ફીઉલ્લેખ નથી
    અરજી કરવાની અંતિમ તારીખ10-16-2022 વોક ઈન
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓફિશિયલ વેબસાઇટઅહીંયા ક્લિક કરો

    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (ગેસ્ટ્રોએન્ટેરોલોજી)

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત ડી.એમ. / D.N.B.(ગેસ્ટ્રોએન્ટેરોલોજી)ની ડિગ્રી અને મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગમાં અનુભવ હોવો જરૂરી છે.

    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (જનરલ મેડિસિન)

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત M.D. / D.N.B. (ઇન્ટરનલ મેડિસિન) ડિગ્રી અને 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર (પેથોલોજી)

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત પેથોલોજીમાં ડીએમ (ઓન્કોપેથોલોજી) અથવા ડીએમ (હેમેટોપેથોલોજી) અથવા M.D. / D.N.B. (પેથોલોજી) ડિગ્રી અને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

    એડહોક મેડિકલ ફિઝિસિસ્ટ 'C'

    M.Sc. (ફીઝીક્સ) અને રેડિયોલોજીકલ ફિઝીક્સમાં ડિપ્લોમા અથવા AERB દ્વારા માન્ય લાયકાત અને 1 વર્ષનો ક્લિનિકલ અનુભવ હોવો જરૂરી છે. C++, MATLAB, Python વગેરેમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કુશળતા જરૂરી છે.

    એડહોક સાયન્ટિફિક આસિસ્ટન્ટ ‘બી’ (રેડિયો થેરાપી)

    ઓછોમાં ઓછા 50 ટકા ગુણ સાથે બી.એસસી(ફીઝીક્સ) અને 1 AERB દ્વારા માન્ય સંસ્થા/ યુનિવર્સિટીમાંથી રેડિયોથેરાપી ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએ ડિપ્લોમા જરૂરી છે. આ સાથે જ રેડિયોથેરાપી ટેક્નોલોજીમાં 1 વર્ષનો અનુભવ જરૂરી છે.

    આ પણ વાંચો : Indian Army JAG 29 Course Recruitment 2022: આર્મીમાં JAG 29 એન્ટ્રી કોર્સ માટે અરજી કરો ઓનલાઇન

    અથવા B.Sc (રેડિયોથેરાપી ટેકનોલોજી) – આધુનિક રેડિયોથેરાપી ટેકનોલોજીમાં ઓછામાં ઓછા 3 વર્ષના અનુભવ સાથે AERB દ્વારા માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી 3/4 વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે.

    કઇ રીતે કરશો અરજી

    રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બાયો-ડેટા, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓરિજનલ દસ્તાવેજો, PAN કાર્ડ, આધાર કાર્ડ, અનુભવ પ્રમાણપત્રો, શૈક્ષણિક પ્રમાણપત્રો અને તમામ પ્રમાણપત્રોની કોપી સાથે પોસ્ટ/ઇન્ટરવ્યુ શેડ્યૂલ અનુસાર 10 થી 16 ફેબ્રુઆરી 2022 દરમિયાન વોક-ઇન-ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે.
    First published:

    Tags: કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર