Home /News /career /SMC Recruitment 2022: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

SMC Recruitment 2022: સુરત મહાનગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો

સુરત મહાનગરપાલિકામાં ભરતી

SMC Recruitment 2022: સુરત મહાનગરપાલિકા દ્વારા એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર, ગાર્ડન અધિક્ષક, નાયબ ગાર્ડન અધિક્ષક પદ ઉપર ભરતી બહાર પાડી છે.

Jobs an Career : ગુજરાતમાં વિવિધ જગ્યાઓમાં નોકરીઓની બમ્પર ભરતીઓ (Recruitment in Gujarat) ચાલી રહી છે. ગુજરાતના (Jobs in Gujarat) યુવકોને નોકરીઓની સુવર્ણ તક ઊભી થઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા (SMC recruitment) વિવિધ પદ ઉપર ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 21 ઓગ્સટ 2022 સુધી અરજી કરી શકે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર, ગાર્ડન અધિક્ષક, નાયબ ગાર્ડન અધિક્ષક પદ ઉપર ભરતી બહાર પાડી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી


અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ ઉપર તા.8/8/2022 (સમય: સવારે 11:00 કલાક) થી તા.21/08/2022 (સમય : રાત્રે 11:00 કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.0261-2423751 26 એક્સ-231 અથવા એક્સ-299 ઉપર સંપર્ક કરવો.
સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
નોકરીનું નામએસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર, ગાર્ડન અધિક્ષક,નાયબ ગાર્ડન અધિક્ષક
નોકરી સ્થળસુરત, ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ21/8/2022
પગાર ધોરણરૂ.13500 સુધી
નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઇટસત્તાવાર વેબસાઈ માટે અહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલી વિવિધ પદની ભરતીના ઉમેદવારોની શૈક્ષણિક લાયક માટે અહીં ક્લિક કરો
એપ્લિકેશન મોડ

માત્ર ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.
પગાર ધોરણ

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલી વિવિધ પદ માટે પગાર ધોરણ અંગે વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો


અરજી કરવાની રીત

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- https://www.suratmunicipal.gov.in/recruitment/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ- NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી


પાટણમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની (NHM Patan Recruitment) નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકશે. https://arogyasathi.gujarat.gov.in/applyGuidLine.aspx



આ પણ વાંચોઃ- GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક




GSRTC મહેસાણા દ્વારા વિવિધ ITI ટ્રેડમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. તો રસ ધરાવતા ઉમેદવારો 06 ઓગસ્ટ 2022થી 18મી ઓગસ્ટ 2022 સુધી ઑફલાઇનઅરજી કરવાની રહેશે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કેવી રીતે અરજી કરવી અને પસંદગી પ્રક્રિયાની વિગતો માટે નીચે આપેલ છે.


First published:

Tags: Jobs and Career, Recruitment, Recruitment 2022, SMC