PSSSB Recruitment 2021: ગ્રેજ્યુએટ્સ માટે 19,900 રૂ. પગારની સરકારી નોકરી, 2374 જગ્યા પર ભરતી

સબઓર્ડિનેટ સિલેક્શન સર્વિસ બોર્ડ પંજાબ (SSSB પંજાબ) એ 2,374 ક્લર્કની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે.

SSSB clerk Recruitment 2021 : આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 18 નવેમ્બર 2021 છે. ઈચ્છુક ઉમેદવાર અધિકૃત વેબસાઈટ sssb.punjab.gov.in પરથી અરજી કરી શકે છે.

  • Share this:
    દેશમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત થતાની સાથે જ હવે જુદી જુદી જગ્યાઓ પર સરકારી નોકરી બહાર પડી રહી છે. આ સ્થિતિમાં પંજાબમાં ક્લાર્કની સરકારી નોકરીની મોટી ભરતી બહાર પડી છે. સબઓર્ડિનેટ સિલેક્શન સર્વિસ બોર્ડ પંજાબ (SSSB પંજાબ) એ 2,374 ક્લર્કની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 18 નવેમ્બર 2021 છે. ઈચ્છુક ઉમેદવાર અધિકૃત વેબસાઈટ sssb.punjab.gov.in પરથી અરજી કરી શકે છે.

    SSSB પંજાબ ક્લર્ક વેકેન્સી 2021 માટેની માહિતી   આ નોકરી માટે કુલ  2374 ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં પોસ્ટ- ક્લર્ક
    વેકેન્સી છે. આ ભરતી માટે પસંદ થનારા ઉમેદવારોને વેતન પેટે  રૂ. 19,900 આપવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત-

    ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ઉપરાંત કમ્પ્યુટર ઈન્ફોર્મેશન ટેકનોલોજી કોર્સનું ‘O’ લેવલનું સર્ટીફિકેટ હોવું જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો



























    વયમર્યાદા

    18થી 37 વર્ષ

    પસંદગીની પ્રક્રિયા- લેખિત પરીક્ષા/ઈન્ટરવ્યૂના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
    અરજી કરવાની અંતિમ તારીખ : કલાર્ક માટે 18મી નવેમ્બર, આઈટી ક્લાર્ક માટે અને એકાઉન્ટ ક્લાર્ક માટે 15મી નવેમ્બર




    આવેદન શુલ્ક :
    જનરલ કેટેગરીના ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 1,000
    SC/BC/EWS ના ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 250
    Ex-S ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 200
    ફિઝીકલી હેન્ડકેપ્ડ ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 500
    જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશ કરવા માટે અહીંયા ક્લિક કરો



    અરજી ફી- ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેન્કિંગથી અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે.

    જનરલ કેટેગરીના ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 1,000
    SC/BC/EWS ના ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 250
    Ex-S ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 200
    ફિઝીકલી હેન્ડકેપ્ડ ઉમેદવારે ચૂકવવાની ફી- રૂ. 500

    કેવી રીતે અરજી કરવાની રહેશે-

    ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારે અધિકૃત વેબસાઈટ sssb.punjab.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો :  India Post Recruitment 2021: પોસ્ટ વિભાગમાં ધો.10-12 પાસ માટે ભરતી, 81,000 રૂ. સુધી મળશે પગાર



    PSSSB ક્લર્કની ભરતી સંબંધિત મહત્વની તારીખો

    ઓનલાઈન અરજી કરવાની શરૂઆત- 23 ઓક્ટોબર 2011
    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 18 નવેમ્બર 2021ના સાંજે 5 વાગ્યા સુધી અરજી કરી શકાશે
    ફી ભરવાની અંતિમ તારીખ- 23 નવેમ્બર 2021

    PSSSB Clerk Recruitment 2021 Notification: sssb.punjab.gov.in

    PSSSB ક્લર્ક માટે અરજી કેવી રીતે કરવાની રહેશે

    - punjab.gov.in વેબસાઈટ ઓપન કરો.
    - હોમ પેજ પર ‘Current News’ ઓપ્શન પર ક્લિક કરો.
    - PSSSB ક્લર્ક ભરતીની જાહેરાત (Clerk recruitment advertisement) પર ક્લિક કરો.
    - હવે એક નવી વિન્ડો ઓપન થશે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ફિલ અપ કરો.
    - જરૂરી માહિતી એન્ટર કરો અને એપ્લિકેશન ફી ભરો.
    - તમારા રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મની કોપી તમારી પાસે રાખો.
    First published: