Home /News /career /

Sarkari Naukri 2022: ધો-8 પાસ લોકો માટે આ સરકારી કંપનીમાં નોકરીની સુવર્ણ તક, ફટાફટ જાણી લો વિગત

Sarkari Naukri 2022: ધો-8 પાસ લોકો માટે આ સરકારી કંપનીમાં નોકરીની સુવર્ણ તક, ફટાફટ જાણી લો વિગત

પ્રતિકાત્મક તસવીર

SECL Recruitment 2022: આ જગ્યાઓ માટે 23 મે 2022 સુધી અરજીઓ કરી શકાશે. આ માટે રસ ધરાવતા ઉમેદવારોએ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે.

    SECL Recruitment 2022: સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (South Eastern Coalfields Ltd), SECLએ વિવિધ ઓપરેટર પોસ્ટ્સ પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે 23 મે 2022 સુધી અરજીઓ કરી શકાશે. આ માટે રસ ધરાવતા ઉમેદવારોએ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે. તે જ સમયે પોસ્ટ્સ માટે નોટિફિકેશન (Notification) 2 મેના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

    કુલ 440 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાં ડમ્પર ઓપરેટરની 355 જગ્યાઓ, ડોઝર ઓપરેટરની 64 અને લોડર ઓપરેટરની 21 જગ્યાઓનો સમાવેશ થાય છે.

    કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ



















    પોસ્ટજગ્યાઓ
    ડમ્પર ઓપરેટર355
    ડોઝર ઓપરેટર64
    લોડર ઓપરેટર21

    શૈક્ષણિક લાયકાત
    8 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છે. ઉપરાંત માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ફરજિયાત છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત વધુ માહિતી માટે, ભરતી સૂચના જુઓ. જેની લિંક નીચે શેર કરેલ છે. વધારે માહિતી માટે અહીં ક્લિક કરો

    આ પણ વાંચોઃ-Career: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ! ધો.12 સાયન્સ બાદ ડેન્ટલ સર્જરીમાં કેવી રીતે કારકિર્દી બનશે? ક્યાં લેવું એડમિશન?

    પસંદગી પ્રક્રિયા
    પદો માટે ઉમેદવારોની પસંદગી ટ્રેડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જેની તારીખો પછીથી વેબસાઇટ પર શેર કરવામાં આવશે.

    નોટિફિકેશનની પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો



















    પ્રક્રિયાતારીખ
    અરજીની શરૂઆતની તારીખ2 મે 2022
    અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ23 મે 2022
    મેઇલ દ્વારા અરજી ફોર્મની નકલ સબમિટ કરવાની છેલ્લી તારીખ30 મે 2022

    આ પણ વાંચોઃ-SSC Recruitment 2022: ધો. 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે નીકળી 2000+ ભરતીઓ, આ રીત કરો અરજી

    મહત્વપૂર્ણ તારીખો
    અરજીની શરૂઆતની તારીખ - 2 મે 2022
    અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 23 મે 2022
    મેઇલ દ્વારા અરજી ફોર્મની નકલ સબમિટ કરવાની છેલ્લી તારીખ - 30 મે 2022
    Published by:ankit patel
    First published:

    Tags: Gail Recruitment 2022, Government jobs, Sarkari Naukri

    આગામી સમાચાર