Home /News /career /

Sales Marketing Job: સેલ્સ મેનેજર બની મેળવો લાખોની સેલેરી, જાણો ક્યાં અને કયો કોર્સ કરવો

Sales Marketing Job: સેલ્સ મેનેજર બની મેળવો લાખોની સેલેરી, જાણો ક્યાં અને કયો કોર્સ કરવો

સેલ્સ મેનેજર પ્રતિકાત્મક તસવીર

sales marketing Jobs: સેલ્સ મેનેજર કંપનીની તમામ સર્વિસ અને પ્રોડક્ટ્સને ડિરેક્ટ કરે છે. (sales manager responsibility) તે સેલિંગ સ્ટ્રેટરજી બનવે છે, જેથી કંપનીને નુકસાન ન થાય.

    sales marketing Jobs: કોઈપણ કંપનીના સેલ્સ ડિપાર્ટમેન્ટને આગળ વધારવાની જવાબદારી સેલ્સ મેનેજરની છે.(sales manager career) સેલ્સ મેનેજર કંપનીની તમામ સર્વિસ અને પ્રોડક્ટ્સને ડિરેક્ટ કરે છે. (sales manager responsibility) તે સેલિંગ સ્ટ્રેટરજી બનવે છે, જેથી કંપનીને નુકસાન ન થાય. આજકાલ લગભગ દરેક મોટી કંપનીમાં સેલ્સ મેનેજરની જરૂર હોય જ છે. (commerce course for sales & Marketing)

    સેલ્સ મેનેજર સેલ્સની આખી ટીમનું નેતૃત્વ કરે છે. તેમજ તે બધાને કામ કરવાની સ્ટ્રેટરજી સમજાવે છે. સેલ્સ મેનેજરની નોકરીમાં ઘણીવાર ક્વોટા સેટ, સેલ્સ ઍરિયા, ડેટા એનાલાયઝ, સેલિંગ ટ્રાઇંગ, સેલ્સ ટીમના સભ્યોને ગાઈડન્સ આપવું, સેલિંગ પ્લાન બનાવવા, તેમજ સેલ્સપર્સનને નોકરી પર રાખવાનો સમાવેશ થાય છે.

    સેલ્સ મેનેજરના પ્રકાર


    1. ઓપરેશન્સ સેલ્સ મેનેજર
    2. એડમિનિસ્ટ્રેશન-કમ-ઓપરેશન્સ સેલ્સ મેનેજર
    લાયકાત

    1. ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું કોમર્સ સ્ટ્રીમમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
    2. ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી BCom/BBA ડિગ્રી હોવી જોઈએ.
    3. ઉમેદવાર પાસે સેલ્સ અને માર્કેટિંગ કોર્સમાં MBA ડિગ્રી હોવી જોઈએ.
    4. જો ઉમેદવારે સર્ટિફિકેટ્સ કોર્ષ અથવા ડિપ્લોમા ઇન સેલ્સ કરેલ હોય તો તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે.
    5. જો ઉમેદવાર વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે, તો તેને IELTS, TOEFL માર્કસની જરૂર છે.

    સેલ્સ મેનેજર બનવા માટેના વિવિધ કોર્સ


    1. ડિપ્લોમા ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ
    2. માર્કેટિંગ & સેલ્સ મેનેજમેન્ટમાં પ્રોફેશનલ સર્ટિફિકેટ પ્રોગ્રામ
    3. સર્ટિફાઈડ માર્કેટિંગ & સેલ્સ એનાલિટિક્સ પ્રોફેશનલ
    4. સેલ્સ & માર્કેટિંગમાં BBA
    5. બી.કોમ એકાઉન્ટન્સી
    6. બી.કોમ ઇકોનોમિક્સ
    7. સેલ્સ & માર્કેટિંગમાં MBA
    8. પીજી ડિપ્લોમા ઇન સેલ્સ એન્ડ માર્કેટિંગ

    કોર્સ કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ્સ


    1. રાધા કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ્ - 11,250
    2. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી - 1.27 લાખ
    3. RIMT યુનિવર્સિટી- 1.41 લાખ
    4. મેરઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - 63,000
    5. ક્રાઇસ્ટ યુનિવર્સિટી - 75,000
    6. NLSIU- 2.19 લાખ
    7. સેન્ટ ઝેવિયર્સ કોલેજ - 48,000
    8. એમિટી યુનિવર્સિટી- 1.42 લાખ
    9. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ - 1.99 લાખ

    આ પણ વાંચોઃ-ONGC નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ એડમિટ કાર્ડ રિલીઝ થયા, આ રીતે કરો ડાઉનલોડ


    કોર્સ બાદ જોબ સેક્ટર


    1. એક્સપોર્ટ ફર્મ
    2. માર્કેટ રિસર્ચ
    3. રીટેલિંગ
    4. એડવર્ટાઇઝિંગ
    5. આઇટી ફર્મ્સ
    6. કન્સલ્ટન્સી
    7. સરકારી સાહસો
    8. હોસ્પિટાલિટી

    આ પણ વાંચો:Career in commerce: 12 કોમર્સ બાદ વિદ્યાર્થીઓ માટેના બેસ્ટ કરિયર કોર્સ વિશે


    જોબ પ્રોફાઇલ અને પગાર


    યુકેમાં સેલ્સ મેનેજરનો વાર્ષિક પગાર આશરે 48.94 લાખ રૂપિયા છે. જ્યારે યુએસએમાં તે રૂ. 53.99 લાખ છે. ભારતમાં સેલ્સ મેનેજર્સનો પગાર નીચે આપેલ છે.
    1. રિટેલ ટ્રેડ- 22-24 લાખ
    2. ફાઇનાન્સ & ઇન્સ્યોરન્સ- 20-22 લાખ
    3. પ્રોડક્શન- 25-27 લાખ
    4. હોલસેલ ટ્રેડ- 25-27 લાખ
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career News, Education News in Gujarati, Jobs and Career

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन