SSC GD Constable Recruitment 2022: સ્ટાફ સિલેકશન કમિશન (SSG ) એ જીડી કોન્સ્ટેબલ પોસ્ટ્સની ભરતી સંબંધિત મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કર્યું છે. સત્તાવાર સૂચના મુજબ, ખાલી જગ્યાઓ રીવાઈઝ કરવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 45284 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 24369 હતી.
સ્ટાફ સિલેકશન કમિશન (SSG ) એ જીડી કોન્સ્ટેબલ પોસ્ટ્સની ભરતી સંબંધિત મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કર્યું છે. સત્તાવાર સૂચના મુજબ, ખાલી જગ્યાઓ રીવાઈઝ કરવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 45284 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 24369 હતી. લાયક ઉમેદવારો 30 નવેમ્બર સુધી કમિશનની અધિકૃત વેબસાઇટ ssc.nic.in પર જઈને તેના માટે અરજી કરી શકે છે. અહીં મહત્વની તારીખો, ખાલી જગ્યાઓ અને અન્ય વિગતો જોઈ શકાય છે.
SSC GD કોન્સ્ટેબલ પુરૂષ માટેની ખાલી જગ્યાઓ
ફોર્સ
General
EWS
OBC
ST
SC
BSF
7387
1758
3917
1812
2776
CISF
2264
538
1200
510
811
CRPF
4644
1095
2472
678
1700
SSB
841
140
449
154
340
ITBP
722
112
305
176
204
AR
1331
316
570
581
355
SSF
59
9
14
3
31
કુલ
17248
3968
8927
3914
6217
SSC GD કોન્સ્ટેબલ મહિલાની જગ્યાઓ
ફોર્સ
General
EWS
OBC
ST
SC
BSF
1305
313
688
323
486
CISF
266
60
127
49
89
CRPF
262
53
125
53
87
SSB
107
0
69
6
61
ITBP
158
7
49
23
31
AR
0
0
0
0
0
SSF
19
2
5
1
11
Total
4835
435
1063
455
765
SSC GD કોન્સ્ટેબલ NCB ની ખાલી જગ્યાઓ
કેટેગરીનું નામ
જગ્યાની સંખ્યા
UR
73
EWS
23
OBC
40
SC
12
ST
27
SSC GD કોન્સ્ટેબલ પાત્રતા શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જે ઉમેદવારોએ નિર્ધારિત તારીખે આવશ્યક શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી નથી તેઓ પાત્રતા ધરાવશે નહીં અને અરજી કરવાની જરૂર નથી.
SSC GD કોન્સ્ટેબલ પસંદગી પ્રક્રિયા:
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
તબીબી પરીક્ષા (DME/RME)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
SSC GD કોન્સ્ટેબલનો પગારધોરણ:
એનસીબીમાં સિપાહીની પોસ્ટ માટે પગાર લેવલ -1 (રૂ. 18,000 થી 56,900) અને અન્ય તમામ પોસ્ટ્સ માટે પગાર લેવલ -3 (રૂ. 21,700-69,100).
SSC GD કોન્સ્ટેબલ એપ્લિકેશન ફી
ઉમેદવારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) અનામત માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
ઉંમર મર્યાદા: 18-23 વર્ષ
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર