Home /News /career /SIDBI Recruitment : એસઆઈડી બેંકમાં 100 જગ્યાની ભરતી, 70,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

SIDBI Recruitment : એસઆઈડી બેંકમાં 100 જગ્યાની ભરતી, 70,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં 25 જગ્યા માટે ભરતી

SIDBI Recruitment 2022 સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક (SIDBI) દ્વારા 100 આસિસ્ટન્ટ મેનેજર (Assistant Manager Recruitment) ગ્રેડ A ની ભરતી બહાર પાડી છે. ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે. 24મી માર્ચ અરજી કરવાની અંતિમ તારીખ છે. અરજી કરવા માટે એક દિવસ બાકી

વધુ જુઓ ...
SIDBI Recruitment 2022: બેન્કમાં નોકરીની (Banking Jobs) શોધ કરી રહેલા ઉમેદવારો માટે વધુ એક ભરતી સામે આવી છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા 100 આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. એસડીબીઆઈની જાહેરાત મુજબ આ ભરતી માટે 04 માર્ચ 2022થી ઓનલાઇન ફોર્મ ભરાવવાની (SIDBI Recruitment 2022 Online application) શરૂઆત થશે. આ નોકરી કરવા માગત ઉમેદવારો નોટિફકેશન (SIDBI Recruitment 2022 Notification) વાંચી અને 24 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ગુરૂવારે ( (SIDBI Recruitment 2022 last Date of online Application) આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટેની લિંક અને નોટિફીકેશન માટેની લિંક આપેલી છે.

આ નોકરી માટે શૈક્ષણિક મર્યાદા, સહિતની વિગતો વિગતવારે નોટિફિકેશન આવે તેમાં જોવા મળશે. પસંદ થનારા ઉમેદવારોને 70,000 પગાર આપવામાં આવશે. આ નોકરી માટે ભરતીનું ડિટેઇલ્ડ નોટિફિકેશન હજુ બહાર પડ્યું નતી.

SIDBI Recruitment 2022 ખાલી જગ્યા

ભરતીની ટૂંકી જાહેરાત મુજબ આ નોકરી માટે કુલ 100 જગ્યા છે. આ 100 જગ્યામાં બિન અનામતની 43, એસસી 16, એસટી 7, ઓબીસીની 24, ઈડબલ્યૂએસની 1 જગ્યાઓ છે.

આ પણ વાંચો : RBI Recruitment: RBIમાં 294 ખાલી જગ્યાઓ પર થશે ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અરજી

SIDBI Recruitment 2022 શૈક્ષણિક લાયકાત

વિગતવારે નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત આપવામાં આવશે. ટૂંકી જાહેરત મુજબ માસ્ટર્સ ડિગ્રી અને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જમાં 60 ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તો સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, સીએફએ, એમબીએ, એન્જિનિયરીંગની ડિગ્રી ડિપ્લોમાં ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

નોકરી ટૂંકી વિગતો
જગ્યા100
શૈક્ષણિક લાયકાતવિગતવારે નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત આપવામાં આવશે. ટૂંકી જાહેરત મુજબ માસ્ટર્સ ડિગ્રી અને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જમાં 60 ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તો સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, સીએફએ, એમબીએ, એન્જિનિયરીંગની ડિગ્રી
પસંદગી પ્રક્રિયાઆ નોકરી માટે ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે 4 માર્ચના રોજ વિગતવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે.
અરજી ફીઆ નોકરી માટે જનરલ, ઓબીસી, ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસસી, એસટી અને પીડબલ્યૂડી કેટેગરીના ઉમેદવારો માટે 50 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
અરજી  શરૂ શવાની તારીખ04-3-2022
અરજી કરવાની અંતિમ તારીખ24-4-2022
અરજી કરવાઅહીંયા ક્લિક કરો



SIDBI Recruitment 2022 વય મર્યાદા

આ નોકરી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે

SIDBI Recruitment 2022 અરજી ફી

આ નોકરી માટે જનરલ, ઓબીસી, ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસસી, એસટી અને પીડબલ્યૂડી કેટેગરીના ઉમેદવારો માટે 50 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 105 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી, 24મી માર્ચ અંતિમ તારીખ

SIDBI Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

આ નોકરી માટે ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે 4 માર્ચના રોજ વિગતવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે.
First published:

Tags: Banking Jobs, Jobs and Career, Sarkari Naukri, કેરિયર