SDBI Recruitment 2022 : બેન્કમાં નોકરીની (Banking Jobs) શોધ કરી રહેલા ઉમેદવારો માટે વધુ એક ભરતી સામે આવી છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા 100 આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.
SIDBI Recruitment 2022 સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક (SIDBI) દ્વારા 100 આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ A( જનરલ સ્ટ્રીમ)ની ભરતી બહાર પાડી છે. ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
SIDBI Recruitment 2022: બેન્કમાં નોકરીની (Banking Jobs) શોધ કરી રહેલા ઉમેદવારો માટે વધુ એક ભરતી સામે આવી છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા 100 આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. એસડીબીઆઈની જાહેરાત મુજબ આ ભરતી માટે 04 માર્ચ 2022થી ઓનલાઇન ફોર્મ ભરાવવાની (SIDBI Recruitment 2022 Online application) શરૂઆત થશે. આ નોકરી કરવા માગત ઉમેદવારો નોટિફકેશન (SIDBI Recruitment 2022 Notification) વાંચી અને 24 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ નોકરી માટે શૈક્ષણિક મર્યાદા, સહિતની વિગતો વિગતવારે નોટિફિકેશન આવે તેમાં જોવા મળશે. પસંદ થનારા ઉમેદવારોને 70,000 પગાર આપવામાં આવશે. આ નોકરી માટે ભરતીનું ડિટેઇલ્ડ નોટિફિકેશન હજુ બહાર પડ્યું નતી.
SIDBI Recruitment 2022 ખાલી જગ્યા
ભરતીની ટૂંકી જાહેરાત મુજબ આ નોકરી માટે કુલ 100 જગ્યા છે. આ 100 જગ્યામાં બિન અનામતની 43, એસસી 16, એસટી 7, ઓબીસીની 24, ઈડબલ્યૂએસની 1 જગ્યાઓ છે.
વિગતવારે નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત આપવામાં આવશે. ટૂંકી જાહેરત મુજબ માસ્ટર્સ ડિગ્રી અને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જમાં 60 ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તો સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, સીએફએ, એમબીએ, એન્જિનિયરીંગની ડિગ્રી ડિપ્લોમાં ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
નોકરી ટૂંકી વિગતો
જગ્યા
100
શૈક્ષણિક લાયકાત
વિગતવારે નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત આપવામાં આવશે. ટૂંકી જાહેરત મુજબ માસ્ટર્સ ડિગ્રી અને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જમાં 60 ટકા એગ્રીગેટ માર્ક્સ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તો સીએ, સીએસ, આઈસીડબલ્યુએ, સીએફએ, એમબીએ, એન્જિનિયરીંગની ડિગ્રી
પસંદગી પ્રક્રિયા
આ નોકરી માટે ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે 4 માર્ચના રોજ વિગતવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે.
અરજી ફી
આ નોકરી માટે જનરલ, ઓબીસી, ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસસી, એસટી અને પીડબલ્યૂડી કેટેગરીના ઉમેદવારો માટે 50 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
આ નોકરી માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે
SIDBI Recruitment 2022 અરજી ફી
આ નોકરી માટે જનરલ, ઓબીસી, ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને એસસી, એસટી અને પીડબલ્યૂડી કેટેગરીના ઉમેદવારો માટે 50 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
આ નોકરી માટે ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે પસંદ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે 4 માર્ચના રોજ વિગતવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર