SE CL Recruitment 2022 : એસઈસીએલમાં ભરતી 289 જગ્યા ભરાશે.
SECL Recruitment 2022 : સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે (South Eastern Coalfields Limited) ડમ્પર ઓપરેટર (Dumper Operator) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેની વેબસાઇટ secl-cil.in પર ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે.
SECL ભરતી 2022: સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડે (South Eastern Coalfields Limited) ડમ્પર ઓપરેટર (Dumper Operator) પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેની વેબસાઇટ secl-cil.in પર ઑનલાઇન અરજી સબમિટ કરી શકે છે. આ પોસ્ટ માટે કુલ 289 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે તે પોસ્ટ માટે ઉમેદવારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 છે. ઉમેદવારો અહીં શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો ચકાસી શકે છે.
મહત્વની તારીખો:
SECL ભરતી 2022 માટે ઉમેદવારો માટે અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ: 25 જાન્યુઆરી 2022 છે. જ્યારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 15 ફેબ્રુઆરી 2022 છે.
SECL ભરતી 2022 ખાલી જગ્યાની વિગતો:
SECL ભરતી 2022 માટે ડમ્પર ઓપરેટરની 289 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.
જગ્યા
289
શૈક્ષણિક લાયકાત
ન્ય ટ્રાન્સપોર્ટ લાઇસન્સ અથવા HMV લાયસન્સ સાથે 8મું વર્ગ પાસ હોવો જોઇએ.
શૈક્ષણિક લાયકાત: SECL ભરતી 2022 માટેની 250 પોસ્ટ પરની ભરતી માટે ઉમેદવાર માન્ય ટ્રાન્સપોર્ટ લાઇસન્સ અથવા HMV લાયસન્સ સાથે 8મું વર્ગ પાસ હોવો જોઇએ.
SECL ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
SECL ભરતી 2022 પસંદગી માપદંડ:ઉમેદવારોને એપ્ટિટ્યુડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને અન્ય પસંદગી પ્રક્રિયાઓના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
એપ્ટિટ્યુડ/ટ્રેડ ટેસ્ટ માર્ક્સ- 80
કેડર સ્કીમ મુજબ આવશ્યક લાયકાત- 15
વધારાની લાયકાત
ટેકનિકલ ટ્રેડમાં વધારાની લાયકાત ITI- 25
ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ- 3.5
ઇજનેરીમાં ડિગ્રી – 5
કુલ ગુણ- 100
નોંધ: ઉમેદવારને ઉચ્ચ મેરિટ માટે વધારાના ગુણ આપવામાં આવશે.
SECL ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી:
SECL ભરતી 2022ની કુલ 250 પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તારીખ 21 ફેબ્રુઆરી 2022 સુધીમાં ઈમેલ આઈડી @persnee.secl@coalindia.in પર અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો જેવી વધુ વિગતો માટે સૂચના ચકાસી શકે છે.
SECL Recruitment 2022 ની 289 પોસ્ટ પરની ભરતી વિશેની ડિટેલ્સ, લાયકાત અને પસંદગી ધોરણ જેવી વિગતો અને સુચનાઓ માટેની ઓફિશિયલ વેબસાઇટ http://www.secl-cil.in/ છે. ઉમેદવારો આ વેબસાઇટ પર જઇને વધુ માહિતી મેળવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર