Home /News /career /

SEBI Recruitment 2022: SEBIમાં 60,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

SEBI Recruitment 2022: SEBIમાં 60,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની અંતિમ તક

SEBI Recruitment 2022 : સેબીમાં યંગ પ્રોફેશનલની ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક

SEBI Recruitment 2022: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટ્લે કે, સેબીએ (SEBI Recruitment 2022) અનેક વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત બહાર પાડી છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.

    SEBI Recruitment 2022: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટ્લે કે, સેબીએ (SEBI Recruitment 2022) અનેક વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત બહાર પાડી છે. રેગ્યુલેટરી બોર્ડ 120 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું છે. જેથી લો, રિસર્ચ અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ 24 જાન્યુઆરી 2022 (SEBI Recruitment 202 Last date of Online application)  પહેલા અરજી કરી શકે છે. સેબી યંગ પ્રોફેશનલ રિક્રુટમેન્ટ 2022 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ sebi.gov.in પર જઈને અરજી કરી શકે છે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

    SEBI Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જેમાં બે ઇન્ટરવ્યુ હશે.

    પ્રથમ પ્રી-ઇન્ટરવ્યુમાં પાસ કરનાર ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

    પણ વાંચો :  GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર

    SEBI Recruitment 2022: ખાલી જગ્યાની વિગતો

    ઓફિસર ગ્રેડ A - 120 પોસ્ટ્સ

    યુઆર: 32, ઓબીસી: 22, એસસી: 11, એસટી: 7, ઇડબલ્યુએસ: 8

    SEBI Recruitment 2022: લીગલ : 16 Posts

    યુઆર: 11, ઓબીસી: 2, એસસી: 1, એસટી: 1, ઇડબલ્યુએસ: 1

    SEBI Recruitment 2022: આઇટી: 14

    યુઆર: 4 , ઓબીસી: 2, એસસી: 3, એસટી: 3, ઇડબલ્યુએસ: 1

    SEBI Recruitment 2022: રિસર્ચ: 7

    યુઆર: 4, ઓબીસી: 2,એસસી: 1

    SEBI Recruitment 2022: ઓફિશિયલી લેન્ગવેઝ: 3

    યુઆર: 2 ઓબીસી: 1

    SEBI Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    સામાન્ય - કોઈપણ વિદ્યાશાખામાં માસ્ટર ડિગ્રી, કાયદામાં સ્નાતકની ડિગ્રી, માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી, CA/CFA/CS/CWA.

    લીગલ - માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી.

    IT - એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / ઇન્ફર્મેશન ટેક્નોલોજી / કમ્પ્યુટર સાયન્સ) અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સ અથવા કમ્પ્યુટર / ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અનુસ્નાતક લાયકાત (ઓછામાં ઓછા 2 વર્ષનો સમયગાળો) કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રીમાં.

    SEBI Recruitment 2022: નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા120
    શૈક્ષણિક લાયકાત

    સામાન્ય - કોઈપણ વિદ્યાશાખામાં માસ્ટર ડિગ્રી, કાયદામાં સ્નાતકની ડિગ્રી, માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી, CA/CFA/CS/CWA.

    લીગલ - માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી.

    IT - એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન / ઇન્ફર્મેશન ટેક્નોલોજી / કમ્પ્યુટર સાયન્સ) અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સ અથવા કમ્પ્યુટર / ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અનુસ્નાતક લાયકાત (ઓછામાં ઓછા 2 વર્ષનો સમયગાળો) કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રીમાં.
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક  પરીક્ષા દ્વારા
    અરજી કરવાની ફીSC, ST PWbD વર્ગ માટે 100 રૂપિયા, અન્ય વર્ગ માટે 1,000 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ24-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો 

    SEBI Recruitment 2022: પગાર ધોરણ

    આ પોસ્ટ માટે યંગ પ્રોફેશનલની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દર મહિને 60 હજાર રૂપિયાનો પગાર મળશે.

    આ પણ વાંચો : Cabinet Secretariat Recruitment 2022: કેબિનેટ સચિવાલયમાં ભરતી, રૂ. 44,900 મળશે પગાર

    SEBI Recruitment 2022: વેબસાઇટ: sebi.gov.in/sebi

    SEBI Recruitment 2022: મહત્વપૂર્ણ તારીખો

    ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 05 જાન્યુઆરી 2022

    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 24 જાન્યુઆરી 2022

    એડમિટ કાર્ડ: ફેબ્રુઆરી 2022

    પરીક્ષા તારીખ: 20 ફેબ્રુઆરી 2022 (રવિવાર)

    પરિણામ તારીખ: ફેબ્રુઆરી 2022

    સેબી ફેઝ 2 પરીક્ષાની તારીખ: 03 એપ્રિલ 2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર