SEBI Recruitment 2022: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Securities and Exchange Board of India) એટલે કે SEBI ઓફિસર ગ્રેડ A (આસિસ્ટન્ટ મેનેજર) તરીકે જોડાવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોની શોધમાં છે. ઇચ્છુક ઉમેદવારો આજથીથી 24 જાન્યુઆરી 2022 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે
જનરલ સ્ટ્રીમ, લિગલ સ્ટ્રીમ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સ્ટ્રીમ, રિસર્ચ સ્ટ્રીમ અને ઓફિશિયલ લિગલ સ્ટ્રીમ અંતર્ગત 120 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પરીક્ષા 20 ફેબ્રુઆરી 2022એ યોજવામાં આવશે.
જોબ સમરી
નોટિફિકેશન- SEBI ગ્રેડ A નોટિફિકેશન
નટિફિકેશન તારીખ- જાન્યુઆરી 5, 2022
અરજી કરવાની અંતિમ તારીખ- જાન્યુઆરી 24, 2022
શહેર- નવી દિલ્લી
દેશ- ભારત
સંસ્થા- SEBI
ફંક્શનલ- બેન્કિંગ
મહત્વની તારીખ
અરજી કરવાની પ્રારંભિક તારીખ- 05 જાન્યુઆરી, 2022
અરજી કરવાની અંતિમ તારીખ- 24 જાન્યુઆરી, 2022
SEBI ગ્રેડ A એડમિટ કાર્ડ- ફેબ્રુઆરી 2022
SEBI ગ્રેડ A પરીક્ષાની તારીખ- 20 ફેબ્રુઆરી 2022
SEBI ગ્રેડ A પરિણામ- ફેબ્રુઆરી 2022
SEBI ફેસ 2 પરીક્ષા- 03 એપ્રિલ 2022
ખાલી પડેલા પદો
ઓફિસર ગ્રેડ A - 120 પદો
જનરલ - 80 પદો
UR - 32, OBC -22, SC - 11, ST - 7, EWS - 8
લીગલ - 16 પદો
UR - 11, OBC -2, SC - 1, ST - 1, EWS - 1
IT – 14 પદો
UR - 4, OBC -2, SC - 3, ST - 3, EWS - 1
રિસર્ચર-7 પદો
UR - 4, OBC -2, SC - 1
ઓફિશિયલ લેગ્વેજ – 3 પદો
UR - 2, OBC – 1
SEBI ઓફિસરનું પગારધોરણ
SEBI AM પગાર: 28150-1550(4)-34350-1750(7)-46600-EB1750(4)-53600-2000(1)-55600 (17 years).
અધિકૃત ભાષા - સ્નાતકની ડિગ્રી સ્તર પરના એક વિષય તરીકે અંગ્રેજી સાથે હિન્દીમાં માસ્ટર ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી સ્તર પર વિષય તરીકે હિન્દી સાથે સંસ્કૃત / અંગ્રેજી / અર્થશાસ્ત્ર / કોમર્સમાં માસ્ટર ડિગ્રી.
SEBI ઓફિસર ગ્રેડ A વય મર્યાદા:
30 વર્ષ
SEBI ઓફિસર ગ્રેડ A પસંદગી પ્રક્રિયા
ફેસ 1
ફેસ 2
ઈન્ટરવ્યૂ
SEBI ઓફિસર ગ્રેડ A - Exam Pattern Phase 1
પરીક્ષામાં બે પેપર હશે (દરેક 100 ગુણના બહુવિધ પસંદગીના પ્રશ્નો)
પેપર 1 અને પેપર 2 માટે પ્રશ્નને સોંપેલ 1/4મા ગુણનું નેગેટિવ માર્કિંગ હોવું જોઈએ.
પેપર
વિષય
ગુણ
સમય
પેપર 1
જનરલ અવેરનેસ (નાણાકીય ક્ષેત્રને લગતા પ્રશ્નોસહિત), અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગ