Home /News /career /SBI SO Recruitment 2022: SBIમાં 18 ઉચ્ચ અધિકારીઓની જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
SBI SO Recruitment 2022: SBIમાં 18 ઉચ્ચ અધિકારીઓની જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 29
જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી
SBI Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વાર સ્પેશિયાલ કેડર ઓફિસર (SCO)ની જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
SBI SO Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર આપેલ https://bank.sbi/web/careers લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
SBI SO Recruitment 2022: કયા પદ પર થઇ રહી છે ભરતી? વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (Contact Centre Transformation), સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મેનેજર કોન્ટેક્ટ સેન્ટર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કસ્ટમર એક્સપિરિયન્સ, ટ્રેનિંગ અને સ્ક્રિપ્ટ્સ મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કમાન્ડ સેન્ટર મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- ડાયલર ઓપરેશન્સ, એડવાઇઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ માટે આ ભરતી થઇ રહી છે.
SBI SO Recruitment 2022: મહત્વની તારીખ
VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 04 મે 2022 મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28 એપ્રિલ 2022
સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો - રૂ. 750/-SC/ST/PWD ઉમેદવાર - કોઈ ફી નથી
અરજી કરવાની અંતિમ તારીખ
VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 4-5-2022મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28-4-2022
ભરતીની વીપી અને સિનિયર એક્ઝિક્યુટીવની ભરતીની જાહેરાત જોવા માટે