SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 29
જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી
SBI SCO Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 18 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે.
SBI SCO Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર આપેલ https://bank.sbi/web/careers લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 28-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. અજી કરવાની લિંક તમેજ દરેક પોસ્ટની ભરતીની જાહેરાત નીચેના ટેબલ પર આપવામાં આવેલી છે.
વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (Contact Centre Transformation), સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મેનેજર કોન્ટેક્ટ સેન્ટર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કસ્ટમર એક્સપિરિયન્સ, ટ્રેનિંગ અને સ્ક્રિપ્ટ્સ મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કમાન્ડ સેન્ટર મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- ડાયલર ઓપરેશન્સ, એડવાઇઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ માટે આ ભરતી થઇ રહી છે.
સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ - ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ/આઈટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.
સિનિયર એક્ઝિક્યુટિવ - ન્યૂનતમ 60% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ સાથે સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ ઈકોનોમિક્સ/ઈકોનોમિક્સ/ઈકોનોમેટ્રિક્સ/સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સ/એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સમાં માસ્ટર ડિગ્રી. અથવા માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ફાઇનાન્સમાં વિશેષતા સાથે / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી
મેનેજર (પરફોર્મન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ): મેનેજમેન્ટમાં B.Com./BE/B.Tech. અને PG, MBA અથવા તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી 2 વર્ષનો ફૂલ ટાઈમ નિયમિત અભ્યાસક્રમ (સરકારી સંસ્થાઓ/ AICTE/ UGC દ્વારા માન્યતા પ્રાપ્ત/ માન્ય સંસ્થાઓ).
એડવાઇઝર - ગ્રેજ્યુએશન. ઉમેદવાર નિવૃત્ત IPS અથવા રાજ્ય પોલીસ / CBI / ઈન્ટેલિજન્સ બ્યુરો / CEIB અધિકારી હોવો જોઈએ જે નિવૃત્તિ સમયે નાયબ પોલીસ અધિક્ષકની રેન્કથી નીચે ન હોય અને તેણે તકેદારી / આર્થિક ગુનાઓ / સાયબર ક્રાઈમ વિભાગોમાં કામ કર્યું / સંભાળ્યું હોવું જોઈએ.
સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો - રૂ. 750/-SC/ST/PWD ઉમેદવાર - કોઈ ફી નથી
અરજી કરવાની અંતિમ તારીખ
VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 4-5-2022મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28-4-2022
ભરતીની વીપી અને સિનિયર એક્ઝિક્યુટીવની ભરતીની જાહેરાત જોવા માટે
VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 04 મે 2022 મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28 એપ્રિલ 2022
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર