Home /News /career /

SBI Recruitment 2022: એસબીઆઈની એસસીઓની ભરતી, અહીંથી સીધા કરો અરજી

SBI Recruitment 2022: એસબીઆઈની એસસીઓની ભરતી, અહીંથી સીધા કરો અરજી

SBI CBO Recruitment 2022: એસબીઆઈ સીબીઓની ભરતી, અહીંયાથી કરો અરજી

SBI Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ભરતી માટે અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અહીંયાથી કરો અરજી, સરકારી નોકરી માટેની તક

    SBI SCO Recruitment 2022 Notification: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India, SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો માટે અરજીની પ્રક્રિયા 4 માર્ચથી શરૂ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in/web/career પર જઈ ઓનલાઈન અરજી કરી શકાય છે.



    SBI SCO Recruitment 2022 Notification: આ રીતે કરો અરજી

    1. આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ- sbi.co.in પર જાઓ.

    2. વેબસાઈટના હોમ પેજ પર Current Vacancy પર ક્લિક કરો.

    3. હવે 'RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS ON contractual BASIS'ની લિંક પર ક્લિક કરો.

    4. માંગવામાં આવેલ વિગતો ભરીને અહીં રજીસ્ટ્રેશન કરો.

    5. રજીસ્ટ્રેશન પછી એપ્લિકેશન ફોર્મ ભરો.

    6. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેની પ્રિન્ટ આઉટ લો.


    SBI SCO Recruitment 2022 Notification: વય મર્યાદા

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર અને ચીફ ટેકનોલોજી ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 55 વર્ષ હોવી જોઈએ. ડેપ્યુટી ચીફ ટેક્નોલોજી ઓફિસર અને ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ અનામત વર્ગ માટે વયમર્યાદામાં યોગ્ય છૂટછાટ આપવામાં આવશે.

    આ પણ વાંચો : Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા04
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીઅનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી. જ્યારે જનરલ, OBC અને EWS ઉમેદવારોએ રૂ. 750 ચૂકવવાના રહેશે.
    અરજી કરવાની અંતિમ તારીખ31-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    SBI SCO Recruitment 2022 Notification:શૈક્ષણિક લાયકાત

    આ ખાલી જગ્યાઓ પર અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અથવા માસ્ટર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ સાથે જ MBA ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

    SBI SCO Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો

    • મુખ્ય માહિતી અધિકારી - 1 પદ

    • ચીફ ટેક્નોલોજી ઓફિસર - 1 પદ

    • ડેપ્યુટી ચીફ ટેક્નોલોજી ઓફિસર (ઈ-ચેનલ) - 1 પદ

    • ડેપ્યુટી ચીફ ટેક્નોલોજી ઓફિસર (કોર બેન્કિંગ) - 1 પદ


    SBI SCO Recruitment 2022 Notification:એપ્લિકેશન ફી

    અનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી. જ્યારે જનરલ, OBC અને EWS ઉમેદવારોએ રૂ. 750 ચૂકવવાના રહેશે. ઉમેદવારોએ આ ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા જ ભરવાની રહેશે.

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    SBI SCO Recruitment 2022 Notification: મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ- 4 માર્ચ, 2022

    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 31 માર્ચ, 2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sarkari Naukri, SBI બેંક, કેરિયર

    આગામી સમાચાર