SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 29
જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી
SBI Recruitment 2022: એસબીઆઈ (SBI) દ્વારા 08 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની ભરતી બહાર પાડવામાં આવી છે, ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. (SBI Recruitment 2022) આ નોકરી કુલ 08 જગ્યાઓ માટે છે પરંતુ દરેક વિભાગમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે. રસ ઘરાવતા ઉમેદવારો આ નોટીફીકેશનના આધારે અહીંયા ટેબલમાં આવેલી જાહેરાત અને અને અરજી કરવાની સીધી લિંક ((SBI Recruitment 2022 Online application) દ્વારા 28 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. એસબીઆઈના નોટિફીકેશન મુજબ લાયકાકના માપદંડ પૂરા કરનારા ઉમેદવારોને નોકરી માટે પસંદ કરવામાં આવશે.
SBI Recruitment 2022: ખાલી જગ્યા
આ ભરતી માટે પર્ફોન્સ એન્ડ પ્લાનિંગ રિવ્યૂ મેનેજરની 02 જગ્યા ખાલી છે. જ્યારે ફ્રોડ રિસ્ક વિભાગના એડવાઇઝર માટે 04 જગ્યા ખાલી છે જ્યારે સિનિયર એક્ઝિક્યૂટિવ (ઈકોનોમિસ્ટ)ની 02 જગ્યા ખાલી છે.
મેનેજર પર્ફોમન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ કાયમી જગ્યા છે જ્યારે અન્ય બે જગ્યાઓ કરારા આધારિત છે. આ અંગે ખાસ નોંધ લેવી
મેનેજર પર્ફોમન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ: બીકોમ,/બીઈ./બીટેક, પીજી ઈન મેનેજમેન્ટ, એમબીએ અથવા સમકક્ષ બે વર્ષનો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોર્સ
એડવાઇઝર (ફ્રોડ રિસ્ક) : ગ્રેજ્યુએશન (નિવૃત આઈપીએસ અથવા સ્ટેટ પોલીસ, સીબીઆઈ, આઈબી, અથવા ડીએસપી રેન્કના અધિકારી, ઉમેદવારોને જેને વિજિલન્સ, આર્થિક ગુના, સાયબર ક્રાઈમ સંભાળવાનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.
જગ્યા
08
લાયકાત
તમામ જગ્યાઓ માટે ઉપર આપ્યા મુજબ અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
શોર્ટ લિસ્ટીંગ અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી
750 રૂપિયા ફી
અરજી કરવાની અંતિમ તારીખ
28-4-2022
મેનેજર પર્ફોમન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુની ભરતીની જાહેરાત જોવા માટે
સિનિયર એક્ઝિક્યુટીવ (ઈકનોમિસ્ટ) : મેથેમેટિક્સ અથવા આંકડાશાસ્ત્ર, ઈકોનોમિક્સ, ઈન્ફોર્મેટિક્સ, એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, વિષય સાથે ઓછામાં ઓછા 60 ટકા સાથે માસ્ટર્સ ડિગ્રી. અથવા તો એમબીએ/પીજીડીએમ ફાઈનાનન્સ વિષય સાથે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હોવું અનિવાર્ય છે.
SBI Recruitment 2022: પસંદગી પ્રક્રિયા
મેનેજર પર્ફોમન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ: શોર્ટલિસ્ટીંગ અને ઈન્ટરવ્યૂ દ્વારા
એડવાઇઝર (ફ્રોડ રિસ્ક) : શોર્ટલિસ્ટીંગ અને ઈન્ટરવ્યૂ
સિનિયર એક્ઝિક્યુટીવ (ઈકનોમિસ્ટ) : શોર્ટ લિસ્ટીંગ ઈન્ટરવ્યૂ ઈન્ટરએક્શન દ્વારા