Sarkari Naukri: પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની 315 જગ્યા માટે ભરતી, 22,000 પગારથી શરૂઆત

શિક્ષકોની ભરતી માટે કરો અરજી

Sarkari Naukri : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ (Dadara Nagar Haveli Daman Diu)માં 315 શિક્ષકોની ભરતી બહાર પડી છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે

  • Share this:
    Sarkari Naukri for Teachers: શિક્ષકોની નોકરી શોધી રહેલા અનેક યુવક-યુવતીઓ માટે માટે મોટી ભરતી બહાર પડી છે (Teachers Recruitment 2021) રાજ્યની નજીકમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ (Dadara Nagar Haveli Daman Diu)માં 315 શિક્ષકોની ભરતી બહાર પડી છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત છે પરંતુ સારા પગારની નોકરી છે. સકારી શાળામાં પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની ભરતી માટે આવેદન કરવાની અંતિમ તારીખ 3 સુધીમાં મોટી દમણમાં સબમીટ કરવાની રહેશે.

    જગ્યા : આ ભરતીમાં પ્રાથમિક શિક્ષકની 195 અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની 120 જગ્યા માટે ભરતી છે. જેમાં પ્રાથણિક શાળા માટે ઈન્ગિલીશ મીડિયામના શિક્ષકોની જ ભરતી છે જ્યારે ઉચ્ચ પ્રાથમિક માટે ગુજરાતી, હિંગદી અને મરાઠી મીડિયના શિક્ષકોની ભરતી છે.

    પ્રાથમિક શિક્ષક : પ્રાથમિક શિક્ષકોની ઇન્ગલિશી મીડિયમના અંગ્રેજીના 17, સાયન્સ અને મેથ્સની 21 શિક્ષકોની ભરતી છે. જ્યારે સોશિયલ સાયન્સના 9 શિક્ષકોની ભરતી છે.

    આ પણ વાંચો :  Bin Sachivalay clerk Exam: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, તૈયારી માટે 3 મહિના જેટલો સમય

    ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક : ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ગુજરાતી મીડિયમમાં 37 અંગ્રેજી શિક્ષોકની ભરતી છે. હિંદી મીડિયમના અંગ્રેજીના 5, વિજ્ઞાન અને મેથ્સના 7, શિક્ષકોની ભરતી છે. જ્યારે મરાઠી મીડિયમના અંગ્રેજીના 10, વિજ્ઞાન અને ગણિતના 14 શિક્ષકોની ભરતી છે

    શૈક્ષણિક લાયકાત

    શૈક્ષણિક લાયકાતમાં પ્રાથમિક શિક્ષકો ધોરણ 12માં ઓછામાં ઓછા 50 ટકા સાથે બે વર્ષનો ડિપ્લોમા, બીએડ, વગેરે માંગવામાં આવ્યું છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે બીએ-બીએસસી, બીકોમ, ટેટ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

    ભરતીની ટૂંકી વિગતો































    જગ્યા 315
    લાયકાત : ધો. 12 પાસ, ડિપ્લો, ગ્રેજ્યુએટ, બીએડ
    પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને ક્લાસરૂમ ડેમો દ્વારા
    અરજી પ્રક્રિયા : ઓફ લાઇન
    અરજી કરવાની અંતિમ તારીખ : 3-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    અરજી કરવા માટે : ઓફિસ ઓફ ડાયરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન, ફોર્ટ એરિયા મોટી દમણ ખાતે ઓફલાઇન અરજી



    પસંદગી પ્રક્રિયા : આ ભરતીમાં ઉમેદવારોની પરીક્ષા યોજાશે. જેમાં મિનિમમ 40 ટકા ઉમેદવારો સાથે પાસ થનારા ઉમેદાવારોએ ક્લાસરૂમમાં પીરિયડનો ડેમો આપવાનો રહેશે. લેખિત પરીક્ષા 16 ડિસેમ્બર અને ક્લાસરૂમ ડેમો આપવાનો રહેશે

    આ પણ વાંચો : Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી, 70,000 રૂપિCયા સુધી મળી રહ્યો છે પગાર, ફટાફટ કરો અરજી

    અરજી કરવા માટે

    અરજી કરવા માટે ઉમેદવારોએ ભરતી જાહેરાતમાં આપેવા ફોર્મ સાથે 3 ડિસેમ્બર સુધીમાં ઓફિસ ઓફ ડાયરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન, ફોર્ટ એરિયા મોટી દમણ ખાતે અરજી કરવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published: