Home /News /career /Sarkari Naukri: Punjab and Sind બેંકમાં મેનેજરિયલ પોસ્ટની ભરતી, 76,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર
Sarkari Naukri: Punjab and Sind બેંકમાં મેનેજરિયલ પોસ્ટની ભરતી, 76,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર
Punjab and Sind Bank Recruitment 2021 : પંજાબ એન્ડ સિઘ નેશનલ બેંકમાં સરકારી નોકરી ફટા ફટ કરો અરજી
Punjab and Sind Bank Recruitment 2021 : પંજાબ અને સિંધ બેન્ક દ્વારા રિસ્ક મેનેજર અને આઈટી મેનેજરના વિવિધ પદો પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.
Punjab and Sind Bank Recruitment 2021: પંજાબ અને સિંધ બેન્ક દ્વારા રિસ્ક મેનેજર અને આઈટી મેનેજરના વિવિધ પદો પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. (PSB Recruitment Online application) લાયકાત ધરાવતા ઉમેદવારે જે આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેમની માટે આ આર્ટિકલ ઉપયોગી બનશે માટે અંત સુધી જરૂર વાંચો.
લાયકાત -નાગરિકતા : ભારત, નેપાળ, ભુટાન વગેરેના નાગરિકો અરજી કરી શકે છે. 1963માં ભારતમાં આવી વસેલા તિબેટિયન રેફ્યુજી, ભારતીય મૂળના પાકિસ્તાન. બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, મલાવી, ઝાઈરા, ઈથોપિયા અને વિયેતનામના માઈગ્રન્ટ જે ભારતમાં સ્થાઈ થયા હોય. ઉપર જણાવેલ તમામ લોકો માટે ભારત સરકાર દ્વારા પાત્રતાનું પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે.
ખાલી પડેલા પદો
Post
Grade/Scale
SC
ST
OBC
EWS
UR
Total
રિસ્ક મેનેજર
SMGS-IV
-
-
-
-
1
1
રિસ્ક મેનેજર
MMGS-III
-
-
-
-
2
2
આઈટી મેનેજર
MMGS-III
2
1
3
1
6
13
આઈટી મેનેજર
MMGS-II
5
2
9
3
5
24
કુલ
7
3
12
4
14
40
શૈક્ષણિક લાયકાત
રિસ્ક મેનેજર (SMGS-IV) અને રિસ્ક મેનેજર (MMGS-III) :
- 60% માર્ક અથવા સમકક્ષ CGPA સાથે ગ્રેજ્યુએટ - Post Graduate in Mathematics/Statistics/Economics/Risk Management, or - ગણિત/આંકાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/રિસ્ક મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ફાઈનાન્સ/બેન્કિંગમાં MBA અથવા સમકક્ષ ડિગ્રી - CA/ICWS/CS ના પ્રોફ્શનલ કોર્સ
અનુભવ: રિસ્ક મેનેજર (SMGS-IV) માટે 5 વર્ષ અને રિસ્ક મેનેજર (MMGS-III) માટે 3 વર્ષ.
- BE/B Tech./ME/M Tech./ કોમ્પ્યૂટર સાયન્સ/આટી/ઈસી/ઈન્ફોર્મેશન સાયન્સ વગેરેમાં અભ્યાસ - 60% અથવા વધુ માર્ક સાથે MCA - MCA with minimum 60% and above or equivalent CGPA.
અનુભવ: IT મેનેજર (MMGS-III) માટે 6 વર્ષ અને IT Manager (MMGS-II) માટે 4 વર્ષ