Home /News /career /

Sarkari Naukri: Punjab and Sind બેંકમાં 76,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની છેલ્લી તક

Sarkari Naukri: Punjab and Sind બેંકમાં 76,000 પગાર સુધીની નોકરી, અરજી કરવાની છેલ્લી તક

Punjab and Sind Bank Recruitment 2021 : પંજાબ એન્ડ સિંઘ બેંકમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ

Punjab and Sind Bank Recruitment 2021 : પંજાબ અને સિંધ બેન્કમાં રિસ્ક મેનેજર અને આઈટી મેનેજરના વિવિધ પદો પર અરજી કરવાની છેલ્લી તક

    Punjab and Sind Bank Recruitment 2021: પંજાબ અને સિંધ બેન્ક દ્વારા રિસ્ક મેનેજર અને આઈટી મેનેજરના વિવિધ પદો પર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. (PSB Recruitment Online application)  લાયકાત ધરાવતા ઉમેદવારે જે આ પદો માટે અરજી મંગાવવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. ઉમેદવારો આજે ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે (Punjab and Sind Bank Recruitment 2021 Last date of online application) 

    લાયકાત -નાગરિકતા : ભારત, નેપાળ, ભુટાન વગેરેના નાગરિકો અરજી કરી શકે છે. 1963માં ભારતમાં આવી વસેલા તિબેટિયન રેફ્યુજી, ભારતીય મૂળના પાકિસ્તાન. બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, મલાવી, ઝાઈરા, ઈથોપિયા અને વિયેતનામના માઈગ્રન્ટ જે ભારતમાં સ્થાઈ થયા હોય. ઉપર જણાવેલ તમામ લોકો માટે ભારત સરકાર દ્વારા પાત્રતાનું પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે.

    શૈક્ષણિક લાયકાત

    રિસ્ક મેનેજર (SMGS-IV) અને રિસ્ક મેનેજર (MMGS-III) :

    - 60% માર્ક અથવા સમકક્ષ CGPA સાથે ગ્રેજ્યુએટ
    - Post Graduate in Mathematics/Statistics/Economics/Risk Management, or
    - ગણિત/આંકાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/રિસ્ક મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ફાઈનાન્સ/બેન્કિંગમાં MBA અથવા સમકક્ષ ડિગ્રી
    - CA/ICWS/CS ના પ્રોફ્શનલ કોર્સ

    અનુભવ: રિસ્ક મેનેજર (SMGS-IV) માટે 5 વર્ષ અને રિસ્ક મેનેજર (MMGS-III) માટે 3 વર્ષ.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

    IT મેનેજર (MMGS-III) અને IT Manager (MMGS-II)

    - BE/B Tech./ME/M Tech./ કોમ્પ્યૂટર સાયન્સ/આટી/ઈસી/ઈન્ફોર્મેશન સાયન્સ વગેરેમાં અભ્યાસ
    - 60% અથવા વધુ માર્ક સાથે MCA
    - MCA with minimum 60% and above or equivalent CGPA.

    અનુભવ: IT મેનેજર (MMGS-III) માટે 6 વર્ષ અને IT Manager (MMGS-II) માટે 4 વર્ષ

    ખાલી પડેલા પદો































































    Post Grade/Scale SC ST OBC EWS UR Total
    રિસ્ક મેનેજર SMGS-IV - - - - 1 1
    રિસ્ક મેનેજર MMGS-III - - - - 2 2
    આઈટી મેનેજર MMGS-III 2 1 3 1 6 13
    આઈટી મેનેજર MMGS-II 5 2 9 3 5 24
    કુલ 7 3 12 4 14 40



    વયમર્યાદા

    રિસ્ક મેનેજર (SMGS-IV)- 30-40 વર્ષ

    રિસ્ક મેનેજર (MMGS-III)– 25-35 વર્ષ

    IT મેનેજર (MMGS-III)- 25-35 વર્ષ

    IT Manager (MMGS-II)- 25-30 વર્ષ

    વયમર્યાદામાં છૂટછાટ

    SC/ST- 5 વર્ષ

    OBC (નોન-ક્રિમી લેયર)- 3 વર્ષ

    વિકલાંગ ઉમેદવાર- 10 વર્ષ

    (a) SC/ST- 15 વર્ષ

    b) OBC 13- વર્ષ

    (c) UR- 10 વર્ષ

    Ex-કર્મચારી- 5 વર્ષ

    1984ના રમખાણથી પ્રભાવિત- 5 વર્ષ



























    જગ્યા 40
    શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટમ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા મેરિટ લિસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાની અંતિમ તારીખ 28-11-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો

    પગાર

    ચીફ મેનેજર (SMGS-IV)- 76010-2220/4-84890-2500/2-89890

    સિનીયર મેનેજર (MMGS-III)- 63840-1990/5-73790-2220/2-78230

    મેનેજર (MMGS-III)- 48170-1740/1-49910-1990/10-698-10

    આ પણ વાંચો : Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

    અરજી ફી

    SC/ST/PwD- 150 + GST

    અન્ય- 850 + GST
    Published by:Jay Mishra
    First published:

    Tags: Banking Jobs, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन