Home /News /career /India Post Sarkari Naukri: 10 પાસને પોસ્ટમાં પરીક્ષા વગર મળી શકે છે નોકરી, જલ્દી કરો અરજી
India Post Sarkari Naukri: 10 પાસને પોસ્ટમાં પરીક્ષા વગર મળી શકે છે નોકરી, જલ્દી કરો અરજી
India Post Recruitment 2022: ભારતીય પોસ્ટમાં (India Post)નોકરી
India Post Recruitment 2022: પદો પર અરજી કરવા માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર છે India Post ની સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર જઇને અપ્લાય કરી શકે છે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 20 જુલાઇ છે
India Post Recruitment 2022: ભારતીય પોસ્ટમાં (India Post)નોકરી (Sarkari Naukri)મેળવવાની સારી તક છે. આ માટે (India Post Recruitment 2022) ઇન્ડિયા પોસ્ટે સ્ટાફ કાર ડ્રાઇવરના ખાલી પદોને ભરવા માટે અરજીઓ મંગાવી છે. જે પદો પર અરજી કરવા માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર છે તે India Post ની સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર જઇને અપ્લાય કરી શકે છે. આ પદો (India Post Recruitment 2022) પર અરજી કરવાની અંતિમ તારીખ 20 જુલાઇ છે.
આ સિવાય ઉમેદવારો સીધા આ લિંક www.indiapost.gov.in/vas/Pages દ્વારા પણ આ પદો માટે અપ્લાય કરી શકે છે. સાથે આ લિંક India Post Driver Recruitment 2022 Notification PDF ના માધ્યમથી આધિકારિક નોટિફિકેશન (India Post Recruitment 2022) ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 24 પદો ભરવામાં આવશે.
India Post Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો
ઉમેદવારો અરજી ફોર્મને ભરીને સીનિયર મેનેજર (જેએજી), મેલ મોટર સેવા, નંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નઇ- 600006 પર મોકલી શકે છે.
ધો.10 પાસ લોકો માટે સરકારી નોકરીની સુવર્ણ તક
રેલ્વે ભરતી(railway job) સેલ, RRC ઉત્તર મધ્ય રેલ્વેમાં એપ્રેન્ટિસની(apprentices) ખાલી જગ્યાઓ માટે તેમની અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 1લી ઓગસ્ટ 2022 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ rrcpryj.org ની મુલાકાત લઈને, આ પદ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. કુલ 1659 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં ફિટર, પ્લમ્બર, બિલ્ડર, ઇલેક્ટ્રિશિયન, પેઇન્ટર જેવી અનેક પોસ્ટનો સમાવેશ થાય છે. જેમાં પ્રયાગરાજ માટે 703, ઝાંસી માટે 660 અને આગ્રા માટે 296 પોસ્ટ પર ભરતી કરાશે.
શૈક્ષણિક લાયકાતઃ 10 પાસ સાથે સંબંધિત વિષયમાં ITI ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ, તો અરજદારની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોસ્ટ માટે અરજી કરવા માટે ₹100 ફી પણ જમા કરાવવાની રહેશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર