Home /News /career /

Govt Jobs in March 2022: કેન્દ્ર અને રાજ્ય સરકારમાં 26000થી વધુ ખાલી જગ્યાઓ પર થશે ભરતી, અહીંથી કરો અરજી

Govt Jobs in March 2022: કેન્દ્ર અને રાજ્ય સરકારમાં 26000થી વધુ ખાલી જગ્યાઓ પર થશે ભરતી, અહીંથી કરો અરજી

Government-Jobs : નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે માર્ચ મહિનો બમ્પર તક લઈને આવ્યું છે.

Govt Jobs in March 2022: સરકારી નોકરી (Sarkari Naukri)ની તૈયારી કરી રહેલા અને સરકારી ભરતી (Sarkari Bharti)ની રાહ જોતા ઉમેદવારો માટે માર્ચ મહિનો મહત્ત્વનો છે. આ મહિને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની 26,000 જગ્યા માટે વિવિધ ભરતીના નોટિફિકેશન બહાર પડ્યા છે.

વધુ જુઓ ...
    Govt Jobs in March 2022: સરકારી નોકરી (Government jobs) કરવા ઇચ્છતા ઉમેદવારો માટે ચાલુ વર્ષનો માર્ચ મહિનો લાભદાયક નીવડી શકે છે. આ મહિનામાં 26000થી વધુ જગ્યાઓ પર નોકરીની તક (Job opportunities) રહેલી છે. આ નોકરીઓ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અહીં આ સરકારી નોકરી અંગે મહત્વની જાણકારી આપવામાં આવી છે.

    1) RBIની આસિસ્ટન્ટ માટેની ભરતી

    કુલ પોસ્ટ- 950

    શૈક્ષણિક લાયકાત- સ્નાતકની ડિગ્રી

    • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ 8મી માર્ચ

    • અરજીની વિગતો સુધારવા માટે ક્લોઝરઃ 8મી માર્ચ

    નોટિફિકેશન માટે ક્લિક કરો

    2) એક્ઝિમ બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇનીની ભરતી

    કુલ પોસ્ટ- 25

    શૈક્ષણિક લાયકાત- MBA/PGDBA

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખઃ 14 માર્ચ

    • અરજીની વિગતો સુધારવાની છેલ્લી તારીખઃ 14 માર્ચ

    નોટિફિકેશન માટે ક્લિક કરો

    3) SSC CHSL ભરતી

    કુલ પોસ્ટ- 4500થી વધુ

    શૈક્ષણિક લાયકાત- લઘુત્તમ લાયકાત 12મું પાસ

    • ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 7 માર્ચ

    • ઓનલાઇન અરજી પ્રાપ્ત કરવા માટેની છેલ્લી તારીખ: 7 માર્ચ

    • ઓનલાઇન ફી ચુકવણી કરવા માટેની છેલ્લી તારીખ: 8 માર્ચ

    નોટિફિકેશન માટે ક્લિક કરો

    આ પણ વાંચો : VMC Recruitment 2022: વીએમસીમાં જુનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    4) MRB TN ફાર્માસિસ્ટ ભરતી

    કુલ પોસ્ટ- 84

    શૈક્ષણિક લાયકાત- ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનમાં ડિપ્લોમા

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખઃ 17 માર્ચ

    નોટિફિકેશન માટે ક્લિક કરો

    5) TNPSC સિવિલ સર્વિસ ગ્રૂપ ભરતી

    કુલ પોસ્ટ- 5413

    શૈક્ષણિક લાયકાત: યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થાની સ્નાતકની ડિગ્રી

    • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 23 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    6) ભારતીય નેવી SSC ઓફિસર ભરતી

    કુલ પોસ્ટ- 155

    શૈક્ષણિક લાયકાત- AICTEની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈ પણ શાખામાં ઈજનેરી સ્નાતક

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખઃ 12 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    7) બેંક નોટ પ્રેસ દેવાસ - જુનિયર ટેકનિશિયન ભરતી

    કુલ પોસ્ટ- 81

    શૈક્ષણિક લાયકાત- ITI સર્ટિફિકેટ

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અંતિમ તારીખઃ 28 માર્ચ

    • પરીક્ષાની કામચલાઉ તારીખઃ એપ્રિલ / મે 2022

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    8) ગેઇલમાં ગેટ મારફતે એક્ઝિક્યુટિવ તાલીમાર્થીઓની ભરતી

    કુલ પોસ્ટ- 48

    શૈક્ષણિક લાયકાત - એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખઃ 16 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    9) NIT વારંગલમાં ફેકલ્ટી પોસ્ટ માટે ભરતી

    કુલ પોસ્ટ્સ- 99

    શૈક્ષણિક લાયકાત- BE./B.Tech, ME./M.Tech એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ (OR) B.Sc. + M.Sc. પોસ્ટ ગ્રેજ્યુએટ (OR) BA./B.sc/B.Com. અને MAમાં ફુલ ટાઇમ PG.

    અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 17 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    10) HRRLની એન્જિનિયરિંગ, ફાઇનાન્સ અને કાનૂની ભરતી

    કુલ પોસ્ટ- 46

    શૈક્ષણિક લાયકાત- તમામ સેમેસ્ટરના ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે સંબંધિત શાખામાં સ્નાતક

    • ઓનલાઇન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખઃ 15 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    11) ઈસ્ટ કોસ્ટ રેલવે એપ્રેન્ટિસ ભરતી

    કુલ પોસ્ટ- 756

    શૈક્ષણિક લાયકાત - 10માં ધોરણની પરીક્ષા અથવા તેને સમકક્ષ

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અંતિમ તારીખઃ 7 માર્ચ

    ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    12) ઇન્ડિયન બેંક સિક્યુરિટી ગાર્ડ ભરતી

    કુલ પોસ્ટ- 202

    શૈક્ષણિક લાયકાત- 10મું ધોરણ

    • ઓનલાઇન નોંધણી માટેની અંતિમ તારીખઃ 9 માર્ચ

    નોટિફિકેશન માટે અ્હીંયા ક્લિક કરો

    13) GMCH સિનિયર રેસિડેન્ટ્સની ભરતી

    કુલ પોસ્ટ- 94

    શૈક્ષણિક લાયકાત- પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી

    • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ 7 માર્ચ

    • લેખિત પરીક્ષાની તારીખઃ 23 માર્ચ

    • પરિણામની કામચલાઉ તારીખઃ 26 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો 

    14) AAU ફેકલ્ટી ભરતી

    કુલ પોસ્ટ્સ- 27

    શૈક્ષણિક લાયકાત- કૃષિ/પશુચિકિત્સા વિજ્ઞાન/મત્સ્યોદ્યોગ/ફોરેસ્ટ્રી/કોમ્યુનિટી સાયન્સમાં સ્નાતકની ડીગ્રી

    • ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખઃ 17 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    15) NMDC લિમિટેડમાં ફિલ્ડ એટેન્ડન્ટ, આસિસ્ટન્ટ, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, બ્લાસ્ટર, ક્યુસીએ માટે ભરતી

    કુલ પોસ્ટ- 222

    શૈક્ષણિક લાયકાત- ગ્રેજ્યુએશન

    મહત્વની તારીખો-

    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 17 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો


    16) આસામ રાઈફલ્સમાં રાઇફલમેન, હવાલદાર ક્લાર્ક, મિકેનિક, ઓપરેટર, આર્મર માટે ભરતી

    કુલ પોસ્ટ- 152

    શૈક્ષણિક લાયકાત- મેટ્રિક્યુલેશન/ 10મું ધોરણ પાસ.

    • અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ- 20 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    17) UPPSCની આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટાફ નર્સ ભરતી

    કુલ પોસ્ટ- 686

    શૈક્ષણિક લાયકાત- સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી

    • ઓનલાઇન મોડમાં ફીની ચુકવણીઃ 28 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    18) JPSC દ્વારા ડેન્ટલ ડોકટરો, સહાયક પ્રોફેસર, તબીબી અધિકારીઓની ભરતી

    કુલ પોસ્ટ- 634

    શૈક્ષણિક લાયકાત- પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી

    • અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ- 24 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    19) દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની ભરતી

    કુલ પોસ્ટ- 635

    શૈક્ષણિક લાયકાત જરૂરી- Phdની ડિગ્રી

    • અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ- 31 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    20) MoDમાં સ્ટેનો, ક્લાર્ક, કૂક, એમટીએસ, એકાઉન્ટન્ટ, સુથારની ભરતી

    કુલ પોસ્ટ- 43

    શૈક્ષણિક લાયકાત- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું પાસ

    • અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ- 7 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    21) ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા ખાણકામ સિરદાર, ટી એન્ડ એસ ગ્રેડ 'સી' ભરતી

    કુલ પોસ્ટ- 309

    શૈક્ષણિક લાયકાત- 12મું ધોરણ પાસ અથવા તેની સમકક્ષ

    • ઓનલાઈન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખઃ 10 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    22) રાજસ્થાનમાં કોમ્પ્યુટર ટીચર વેકેન્સી

    કુલ પદ- 10257

    શૈક્ષણિક લાયકાત- કોઈ પણ શાખામાં સ્નાતકની ડિગ્રી

    • ઓનલાઇન નોંધણી માટેની અંતિમ તારીખઃ 9 માર્ચ

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

    23) CISF ફાયરમેનની ભરતી

    કુલ પોસ્ટ- 1149

    શૈક્ષણિક લાયકાત- 12મું પાસ/મેટ્રિક

    નોટિફિકેશન માટે અહીંયા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર