Home /News /career /

Sarkari Naukri: DRDOમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી, ફટાફટ કરો એપ્લાય

Sarkari Naukri: DRDOમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી, ફટાફટ કરો એપ્લાય

DRDOમાં ભરતી: આજે જ કરો અરજી, અહી જાણો બધી માહિતી

DRDO Recruitment 2021 : અહીંયા આ ભરતી અંગેની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે. ઉમેદવારોએ વધુ માહિતી માટે drdo.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

    DRDO Recruitment 2021 :  DRDO- ટર્મિનલ બેલેસ્ટીક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) એ એપ્રેન્ટીસ એક્ટ, 1961 હેઠળ 61 એપ્રેન્ટીસ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર 20 ડિસેમ્બર 2021 પહેલા ટર્મિનલ બેલેસ્ટીક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) એ બહાર પાડેલ ભરતી માટે અરજી કરી શકે છે. TBRL એ બહાર પાડેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોએ ITI પાસ કરેલું હશે અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે, તે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અહીંયા આ ભરતી અંગેની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી છે. ઉમેદવારોએ વધુ માહિતી માટે drdo.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.

    આજથી આ પોસ્ટ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ 20 ડિસેમ્બર 2021 સુધીમાં અરજી કરવાની રહેશે. TBRL દ્વારા પંજાબના ચંદીગઢ માટે આ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

    શૈક્ષણિક લાયકાત-

    ઉમેદવારોએ ITI પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારોએ નોટિફિકેશન પરથી શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી મેળવી લેવી.

    આ પણ વાંચો : Sarkari Naurki : કોસ્ટગાર્ડમાં ભરતી, સરકારી નોકરી સાથે મળશે ઉંચો પગાર, ફટાફટ કરો અરજી











































    પોસ્ટનું નામ વેકેન્સી
    એપ્રેન્ટીસ 10
    ડ્રાફ્ટમેન (સિવિલ) 01
    મિકેનિક મેક્ટ્રોનિક્સ 01
    ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક 02
    મિકેનિક કમ ઓપરેટર ઈલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન સિસ્ટમ 03
    મિકેનિક (એમ્બેડેડ સિસ્ટમ અને PLC) 01
    આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટ (સિવિલ)- 01
    હાઉસકીપર 01


    કુલ

    10



    આ પણ વાંચો : Sarkari Naukri: BECIL દ્વારા ભરતીની જાહેરાત, 35,000 રૂપિયા સુધી મળશે પગાર































































    પોસ્ટનું નામ વેકેન્સી
    ફિટર 07
    મિકેનિસ્ટ 04
    ટર્નર 03
    કારપેન્ટર 03
    ઈલેક્ટ્રિશિયન 08
    ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક 08
    મિકેનિક (મોટર વેહિકલ) 02
    વેલ્ડર (ગેસ & ઈલેક્ટ્રિક) 06
    કમ્પ્યુટર & હાર્ડવેર રિપેર & મેઈન્ટેનન્સ મિકેનિક 02
    કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) 03
    ડિજિટલ ફોટોગ્રાફર 03
    સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ 03
    સ્ટેનોગ્રાફર (હિન્દી) 01
    કુલ 51





    કેવી રીતે કરવાની રહેશે અરજી

    • ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર પ્રિસ્ક્રાઈબ્ડ એપ્લિકેશન ફોર્મેટથી અરજી કરી શકે છે.

    • ઉમેદવારોએ NAPS પોર્ટલ org. પરથી અરજી કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.

    • અરજી કર્યા બાદ ઉમેદવારોએ admintbrI@tbrl.drdo.in ઈમેઈલ આઈડી પર ધો-10 ની માર્કશીટ, ITI પાસ સર્ટીફિકેટ અને માર્કશીટ, કાસ્ટ સર્ટીફિકેટ, ID પ્રૂફની કોપી સ્કેન કરીને PDF ફોર્મેટમાં મોકલવાની રહેશે.

    • ઉમેદવારોએ યાદ રાખવાનું રહેશે કે, અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2021 છે.

    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन