sarkari Naukri: આસિસ્ટન્ટ પ્રોફેસરની 251 જગ્યા માટે ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે પગાર

દિલ્હી યુનિર્સિટીમાં સરકારી નોકરી

Sarkari Naukri Delhi University vacancy: દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બમ્પર ભરતી, ફટાફાટ જાણો જગ્યાની વિગતો અને આવદેન કરવાની વિધી

  • Share this:
    Sarkari Naukri Delhi University vaccancy: વિવિધ વિદ્યાશાખામાં પ્રાધ્યાપક તરીકે કામ કરી રહેલા અને કામ કરવા માંગતા યુવક-યુવતીઓ માટે દિલ્હી યુનિર્સિટીમાં ( Delhi University Assitant Professor vaccancy) બમ્પર ભરતી ખુલી છે. દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 251 જગ્યાઓ (Recruitment of Delhi University 2021) માટે ભરતી બહાર પાડી દેવામાં આવી છે. ઉમેદવારો શૈક્ષણિક યોગ્યદા અને પોતાની વિદ્યાશાખાને અનુરૂપ તપાસ કરી અને આવેદન કરી શકશે. આ નોકરી માટે શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઉમેદવારો 22મી નવેમ્બર સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે.

    આ વિભાગમાં છે ભરતી : દિલ્હી યુનિવર્સિટીની જાહેરાત મુજબ આફ્રિકન સ્ટડીસની 1, એન્થ્રેપોનોલોજીની 1, બાયો ફિઝિક્સની 2, બોટની 3, બુદ્ધીસ્ટ સ્ટડીઝની 3, કેમેસ્ટ્રેીની 6, ક્લસ્ટર ઇનોવેશન સેન્ટરની 2, કેમેસ્ટ્રીની 14, કોમર્સની 17, ઇસ્ટ એશિયન સ્ટડીસની 7, એજ્યકેશન 2, ઇલેક્ટ્રોનિક સાયન્સની 2સ ઇન્ગલિશની 2, ફાઈનાન્સ અને બિઝનેસ ઇકોનોમિક્સની 4, જીયોગ્રાફીની 2

    જીયોલોજીની 2, જર્મનિક અને રોમાન્સ સ્ટડીઝી 14, હિંદીની 19, હિસ્ટ્રીની 1, ઇન્ફોર્મેટિક સ્ટડીઝની 1, લો 19, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સની 2, લિંગ્વિસ્ટીક્સની 4, મેનેજમેન્ટ સ્ટડીસની 29, મેથેમેટિક્સની 2, મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજીસ સ્ટડીસની 11, મ્યૂઝકની 16, ઓપરેશનલ રિસર્ચ 3, પર્સિયન 2, ફિલોસોફી 2, ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સની 17, પ્લાન્ટ મોલેક્યુલર બાયોલોજીની 2, પોલિટિકલ સાયન્સની 16, સાયકોલોજીની 6, પંજાબી 1, સાલ્વોનિક યુગ્રએન સ્ટડીસઝ 7, સોશિયલોજીની 4, સ્ટેટિસ્ટિક્સની 5, વિમેન્સ સ્ટડીસ એન્ડ ડેવ સેન્ટરની 1 મળીને 21 જગ્યા છે.

     આ પણ વાંચો : WFH: વિદ્યાર્થીઓ અને ફ્રેશર્સ માટે 'વર્ક ફ્રોમ હોમ' ઈન્ટર્નશીપની તક, 10,000 સુધી મળશે સ્ટાઇપેન્ડ

    શૈક્ષણિક યોગ્યતા

    તમામ પદ માટે અલગ અલગ શૈક્ષણિક યોગ્યતા રાખવામાં આવી છે તેથી પસંદગીના માપદંડ શૈક્ષણિક યોગ્યતાના આધારે થશે. ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે જેના આધારે પસંદગી કરવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 251
    લાયકાત : દરેક વિભાગ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના આધારે
    અરજી કરવાની ફી : 500  રૂ.
    અરજી કરવાની છેલ્લી તારીખ : 22-11-2021
    ભરતીની જાહેરાતો જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    ફી : આ નોકરી માટે બિન અનામત ઉમેદવારો ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય કેટેગરી માટે ફી નિશુલ્ક છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    પસંદગી પ્રક્રિયા :

    ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જેમાં ઉમેદવારોના શૈક્ષણિક રેકોર્ડ જેમ કે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમફીલ, પીએચડી નેટ, જેઆરએફ, શૈક્ષણિક અનુભવ, એવોર્ડ, વગેરેને ધ્યાનમાં રાખી અને માર્ક્સ આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાના અંતે ઉમેદવારો પસંદ કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: