Sarkari Naukri: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફની 114 જગ્યા પર ભરતી, અહીંથી સીધા કરો અરજી

ગાંધીનગર સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સરકારી નોકરીની ભરતી ફટાફટ કરો એપ્લાય

Sarkari Naukri 2021: સેન્ટ્રલ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન એપ્લાય કરી શકાશે. ટીચીંગ સ્ટાફી 68 અને નોન-ટીચીંગ સ્ટાફી 46 જગ્યા માટે આવેદન કરવાની અંતિમ તારીખ 29 ઑક્ટોબર

  • Share this:
    Sarkari Naukri 2021: Sarkari Naukri : ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં સરકારી નોકરીનું (Jobs in Higher Teaching Institutes) સપનું જોનારા યુવાનો માટે મોટી તક છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં (Jobs in Central Universities) અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફની (Sarkari Naukri of Teaching and Non Teaching Staff in Universities) ભરતી બહાર પડી છે. આ નોકરીની ભરતીમાં સેન્ટ્ર યુનિવર્સિટી ગાંધીનગરમાં (Teaching-Non teaching Jobs in Central University Gandhinagar) પણ 114 જગ્યા પર ભરતી બહાર પડી છે. આ તમામ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન જાહેરાત અને અજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 29મીસ ઑક્ટોબર છે.

    ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં 114 જગ્યાઓ પર ભરતી - Central University Gujarat Jobs : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ગાંધીનગરે વિવિધ ટીચીંગ અને નોન-ટીચીંગ પોસ્ટ્સ (CUG ભરતી 2021) માટે અરજીઓ મંગાવી છે.

    આ ભરતી અભિયાન દ્વારા કુલ 114 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. CUG ભરતી 2021 માટે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે.આ પૈકીની 68 જગ્યા ટીચીંગ સ્ટાફ માટે છે જ્યારે 45 નોન ટીચીંગ સ્ટાફ માટે છે.

    નોન ટીચીંગ સ્ટાફ માટે ભરતી

    આ ભરતીમાં નોન ટીચીંગ સ્ટાફમાં ફાઇનાન્સ ઓફિસરની 1, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનની 1, લાઇબ્રેરિયન, 1, ડે.લાઇબ્રેરિયનની 1, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 2, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની 1, સેકસન ઓફિસર 1, હિંદી ઓફિસરની 1, આસિસ્ટન્ટની 4, પ્રાઇવેટ સેક્રેટરીની 4, પર્સનલ આસિસ્ટન્ટની 3, પ્રોફેશનલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી)ની 1, હિંદી ટ્રાન્સલેટરની 1, સિક્યોરિટી ઇન્સપેક્ટરની 1, અપર ડિવિઝન ક્લાર્કની 5, લોવર ડિવિઝન ક્લાર્કની 17 અને હિંદી ટાઇપીસ્ટની 1 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    નોકરી : સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ
    જગ્યા : ટીચીંગ સ્ટાફ 68- નોન ટીચીંગ સ્ટાફ 46 (114)
    ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ : 29 ઑક્ટોબર
    એપ્લિકેશન ફી :  જનરલ કેટેગરી માટે 1000, OBC-EWS માટે 5,00 રૂ.
    ટીચીંગ સ્ટાફની જગ્યાની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    નોન ટીચીંગ સ્ટાફની જગ્યાની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે : અહીંયા ક્લિક કરો



    ટીચીંગ સ્ટાફની ભરતી

    ટીચીંગ સ્ટાફમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. આ પૈકીની પ્રોફેસરની કુલ 14, એસોસિએટ પ્રોફેસરની 29 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 21 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: IRMAમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી, વિવિધ શાખામાં નોકરી માટે કરો એપ્લાય

    લાયકાત અને પગાર

    114 જગ્યાઓ માટે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત છે. આ તમામ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિ અને બિન શૈક્ષણિક સ્ટાફ માટેની લાયકાતની ચકાસણી કરી અને અરજી કરવાની રહેશે. પગાર સરકારના નિયમો મુજબ જુદી જુદી પોસ્ટ માટે જાહેરાતમાં દર્શાવવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : INDIAN NAVY BHARTI 2021: નેવીમાં 10 પાસ માટે નોકરી, 14,600 રૂ. મળશે સ્ટાઇપેન્ડ

    અરજી કરવાની પ્રક્રિયા અને ફી

    આ નોકરીઓ માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.ઓનલાઇન એપ્લિકેશન સાથે જનરલ કેટેગરીના ઉમદેવારો માટે 1,000 રૂપિયા ફીસ રાખવામા આવી છે જ્યારે ઓબીસી અને ઇડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 5,00 રૂપિયા ફી રાખવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published: