Home /News /career /BRO Recruitment 2022: BRO માં વિવિધ પદો પર ભરતી, 10 પાસથી સ્નાતક કરી શકશે અરજી

BRO Recruitment 2022: BRO માં વિવિધ પદો પર ભરતી, 10 પાસથી સ્નાતક કરી શકશે અરજી

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (BRO ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે.

BRO Recruitment 2022: અરજી કરતા પહેલા, ઉમેદવારોએ આપેલી આ બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી જોઈએ. ઉપરાંત, આ ભરતી પ્રક્રિયા હેઠળ, તમે BRO (Gov. Jobs) માં નોકરી મેળવી શકો છો.

BRO Recruitment 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સ (BRO ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ (BRO ભરતી 2022) માટે અરજી કરવા માંગે છે તેઓ BRO ની સત્તાવાર વેબસાઇટ bro.gov.in પર જઈને અરજી કરી શકે છે.

આ ભરતી (BRO ભરતી 2022) પ્રક્રિયા હેઠળ કુલ 246 જગ્યાઓ ભરવામાં આવશે. તેમજ ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓફિશ્યિલ નોટિફિકેશન પણ જોઈ શકે છે.

ભરતી સંબંધિત જરૂરી માહિતી


કુલ ખાલી પદો: 246

અરજી માટેની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર

અરજી ફી: રૂ.50

અરજી ફોર્મ: ઉમેદવારો સંબંધિત દસ્તાવેજો સાથે ભરેલ ફોર્મ કમાન્ડન્ટ GREF સેન્ટર, દિઘી કેમ્પ, પુણે- 411 015 પર મોકલી શકે છે.

કોણ અરજી કરી શકશે: ફક્ત પુરુષ ઉમેદવાર

નોંધ: ઉમેદવાર અરજી કરતા પહેલા bro.gov.in પર જઈને એક વખત જરૂરથી જરૂરી સુચનાઓનો(Official Notification) અભ્યાશ કરી લે તે હિતાવહ છે.

આ પણ વાંચોઃ-Sarkari Naukri : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી, આ છે છેલ્લી તારીખ


ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરીની બમ્પર (sarkari naukri) ભરતીચાલી રહી છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ (Dantiwada Agricultural University) પણ ભરતી બહાર પાડી છે. સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) એ જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ) પોસ્ટની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચોઃ-બિગબોસ 15' વિજેતા તેજસ્વી પ્રકાશ છે એન્જીનીયર પણ કારકિર્દી કંઈક અલગજ દિશામાં બનાવી


સંસ્થાનું નામ સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) પોસ્ટનું નામ જુનિયર એન્જિનિયર (સિવિલ / ઇલેક્ટ્રિકલ)છેલ્લી તારીખ 02/09/2022અરજી મોડ વોક-ઇન-ઇન્ટરવ્યુસત્તાવાર વેબસાઇટ http://www.sdau.edu.in/
First published:

Tags: Career and Jobs, Job vacancies, Recruitmemnt 2022, Recruitment Jobs