Home /News /career /BECIL Recruitment 2021: BECILમાં 80 પોસ્ટ માટે ભરતી, 43,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

BECIL Recruitment 2021: BECILમાં 80 પોસ્ટ માટે ભરતી, 43,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

BECIL Recruitment 2021:  બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)માં 80 જગ્.યા માટે ભરતી

BECIL Recruitment 2021 : બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)એ 80 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન (BECIL Recruitment 2021) બહાર પાડી છે.

    BECIL Recruitment 2021:  બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (BECIL)એ સ્ટોર કીપર કમ ક્લાર્ક, ગેસ સ્ટુઅર્ડ, મેડિકલ રેકોર્ડ ટેકનિશિયન, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, અપર ડિવિઝન ક્લાર્ક/ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), અને લાઇબ્રેરિયન સહિતની 80 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન (BECIL Recruitment 2021) બહાર પાડી છે. જરૂરી લાયકાત (Qualification) અને અનુભવ (Experience) ધરાવતા ઉમેદવારો 18 ડિસેમ્બર 2021 સુધીમાં ઓનલાઈન અરજી (Apply Online) કરી શકે છે.

    80 પોસ્ટ માટે બહાર પડી ભરતી : આ ભરતીમાં ,સ્ટોર કીપર કમ ક્લાર્ક - 3 પોસ્ટ્સ. ફાર્માસિસ્ટ - 2 પોસ્ટ્સ. UDC/ DEO- 36 પોસ્ટ્સ, મેડિકલ રેકોર્ડ ટેક્નિશિયન- 2 પોસ્ટ્સ, ગેસ સ્ટુઅર્ડ- 1 પોસ્ટ, લેબ ટેકનિશિયન - 33 પોસ્ટ્સ,. લાઇબ્રેરીયન Gr III - 3 પોસ્ટ્સની ભરતી બહાર પડી છે.

    લાયકાત

    *સ્ટોર કીપર કમ ક્લાર્ક - સ્ટોર હેન્ડલિંગમાં એક વર્ષનો અનુભવ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ.

    *ફાર્માસિસ્ટ - માન્ય ઇન્સ્ટીટ્યૂટ/બોર્ડમાંથી ફાર્મસીમાં ડિપ્લોમા.

    *અપર ડિવિઝન ક્લાર્ક (UDC)/ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) - 12મું ધોરણ પાસ, ઓછામાં ઓછી ટાઈપિંગ સ્પીડ અંગ્રેજીમાં 35 wpm અને/અથવા હિન્દીમાં 30 wpm.

    * ગેસ સ્ટુઅર્ડ – 10-2 સાયન્સ સાથે 200 બેડેડ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમમાં 7 વર્ષના અનુભવ. અથવા 200 બેડેડ હોસ્પિટલમાં મિકેનિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમમાં 5 વર્ષનો અનુભવ સાથે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ટ્રેડ સર્ટિફિકેટ અથવા ITI ડિપ્લોમા.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    *મેડિકલ રેકોર્ડ ટેક્નિશિયન – માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી સાયન્સ સાથે ધોરણ-12 પાસ, મેડિકલ રેકોર્ડ્સમાં સર્ટિફીકેટ.

    *લેબોરેટરી ટેક્નિશિયન - માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ડિગ્રી અથવા સાયન્સ સાથે 12મું ધોરણ પાસ. માન્ય ઇન્સ્ટીટ્યૂટમાંથી મેડિકલ લેબોરેટરી ટેકનિકમાં ડિપ્લોમા અને મેડિકલ લેબોરેટરીમાં એક વર્ષનો અનુભવ.

    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા80
    શૈક્ષણિક લાયકાત*સ્ટોર કીપર કમ ક્લાર્ક - સ્ટોર હેન્ડલિંગમાં એક વર્ષનો અનુભવ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ.*ફાર્માસિસ્ટ - માન્ય ઇન્સ્ટીટ્યૂટ/બોર્ડમાંથી ફાર્મસીમાં ડિપ્લોમા.*અપર ડિવિઝન ક્લાર્ક (UDC)/ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) - 12મું ધોરણ પાસ, ઓછામાં ઓછી ટાઈપિંગ સ્પીડ અંગ્રેજીમાં 35 wpm અને/અથવા હિન્દીમાં 30 wpm.* ગેસ સ્ટુઅર્ડ – 10-2 સાયન્સ સાથે 200 બેડેડ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમમાં 7 વર્ષના અનુભવ. અથવા 200 બેડેડ હોસ્પિટલમાં મિકેનિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમમાં 5 વર્ષનો અનુભવ સાથે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ટ્રેડ સર્ટિફિકેટ અથવા ITI ડિપ્લોમા.*મેડિકલ રેકોર્ડ ટેક્નિશિયન – માન્ય ઇન્સ્ટિટ્યૂટમાંથી સાયન્સ સાથે ધોરણ-12 પાસ, મેડિકલ રેકોર્ડ્સમાં સર્ટિફીકેટ.*લેબોરેટરી ટેક્નિશિયન - માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ડિગ્રી અથવા સાયન્સ સાથે 12મું ધોરણ પાસ. માન્ય ઇન્સ્ટીટ્યૂટમાંથી મેડિકલ લેબોરેટરી ટેકનિકમાં ડિપ્લોમા અને મેડિકલ લેબોરેટરીમાં એક વર્ષનો અનુભવ.*લિબ્રેરીયન ગ્રેડ 3 – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.Sc.માં બેચલર ડિગ્રી અને લાઇબ્રેરી સાયન્સમાં બેચલર ડિગ્રી.
    પસંદગી પ્રક્રિયાદરેક નોકરી માટે અલગ અલગ રીતે કરવામાં આવશે
    અરજી ફીસામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 750, અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 450 રૂરપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ18-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક  કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    *લિબ્રેરીયન ગ્રેડ 3 – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.Sc.માં બેચલર ડિગ્રી અને લાઇબ્રેરી સાયન્સમાં બેચલર ડિગ્રી.

    પગાર ધોરણ

    સ્ટોર કીપર કમ ક્લાર્ક - રૂ. 23,100

    ફાર્માસિસ્ટ - રૂ. 26,100

    UDC/ DEO- રૂ. 24,800

    મેડિકલ રેકોર્ડ ટેકનિશિયન- રૂ. 26,100

    ગેસ કારભારી- રૂ. 24,800

    લેબ ટેકનિશિયન - રૂ. 26,100

    લાઇબ્રેરીયન Gr III - રૂ. 43,900

    આ રીતે કરો અરજી

    આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 18 ડિસેમ્બર, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે. અરજી કર્યા બાદ અને ફોર્મ સબમિટ કરીને અરજાદરોએ ફોર્મની એક પ્રિન્ટ પોતાની પાસે અવશ્ય રાખવી. જે ભવિષ્યમાં રેફરન્સ માટે કામ લાગી શકે છે.

    આ પણ વાંચો : HPSC Lecturer Recruitment 2021: 437 લેક્ચરરની ભરતી, 53,100 રૂ. પગારથી થશે શરૂઆત

    BECILની ઓફિશ્યલ વેબસાઇટ www.becil.com પર કરીયર સેક્શનમાં જાઓ. ત્યાર બાદ રજીસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરો. રજીસ્ટર અને ઓનલાઇન ફી પેમેન્ટ કરતા પહેલા How to Apply પર આપવામાં આવેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો.
    Published by:Jay Mishra
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन