Home /News /career /

Sarkari Naukri: બરોડા ડેરીની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 11.48 લાખ રૂપિયા સુધી મળશે CTC

Sarkari Naukri: બરોડા ડેરીની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 11.48 લાખ રૂપિયા સુધી મળશે CTC

બરોડા ડેરીમાં મેનેજરથી લઈને ઓફિસર સુધીની પોસ્ટ માટે ભરતી

Baroda Dairy Recruitment: મેનેજરથી લઈને ઓફિસર સુધીની વિવિધ પોસ્ટ માટે ભરતી, અહીંથી સલીધા કરો અરજી, આજે અરજી કરવાનો છેલ્લો દિવસ (Baroda Dairy Recruitment Last date of Application)

    Baroda Dairy Recruitment: સરકારી નોકરી વાંચ્છુક યુવાનો માટે બરોડા ડેરીમાં (Baroda Dairy Recruitment Notification) ભરતી બહાર પડી છે. શૈક્ષણિક લાયકતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો અરજી કરી અને આ નોકરી મેળવી છે. બરોડા ડેરીની ભરતીમા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપ્રિટેન્ડન્ટ (એન્જિનિયરીંગ) વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ સુપ્રિટેન્ડન્ટ, સિનિયર ઓફિસર-ઓફિસર ક્વોલિટી કંટ્રોલની ભરતી પણ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30-11-2021 છે (Last Date for application Baroda Dairy Recruitment). આજે આ નોકરી માટે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો ઓનલાઇન અરજી કરી અને આવેદન કરી શકશે.

    જગ્યા : બરોડા ડેરીમાં એન્જિનિયરીંગ વિભાગમાં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપ્રિટેન્ડન્ટની જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રિટેન્ડન્ટ, સિનિયિર ઓફિસર અને ઓફિસરની ક્વોલિટી કંટ્રોલી વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે.

    શૈક્ષણિક લાયકાત : એન્જિનિયરીંગ વિભાગની ભરતી માટે મિકેનિકલ, ઇલેક્ટ્રિલક-ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ, એનવાયર્નેમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગ સાથે 12 વર્ષનો અનુભવ મેનેજર માટે, 10 વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ મેનેજર માટે અને 07 વર્ષનો અનુભવ સુપ્રિટેન્ડન્ટ માટે જરૂરી છે. આ નોકરી માટે ઉંમરની મર્યાદા 45 વર્ષની છે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    સુપરિટેન્ડન્ટ, સિનિયિુર ઓફિસર, ઓફિસર ક્વોલિટી કંટ્રોલ વિભાગની ભરતી માટે 07 વર્ષના અનુભવથી લઈને 03 વર્ષનો અનુભવ જરૂરી છે. આ નોકરી માટે ઉંમર મર્યાદા 40 વર્ષની હોવી જરૂરી છે. આ નોકરી માટે શિક્ષણ બીએસસી કેમેસ્ટ્રી, માઇક્રો, ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હોવો આવશ્યક છે. 7.36 લાખ

    પસંદગી પ્રક્રિયા : નોકરી માટે ઉમેદવારોના બાયોડેટા અને અનુભવના આધારે ઈન્ટવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને જગ્યાની વિગતો વાંચવાની રહેશે.































    જગ્યા 06
    શૈક્ષણિક લાયકાત બીએસસીથી લઈને બીઈ વિવિઘ વિભાગમા પોસ્ટને અનુરૂપ
    પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂના માધ્યમથી
    અરજી પ્રક્રિયા ઓફલાઇન
    અરજી ફી 200 રૂ.
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન માહિતી માટે અહીંયા ક્લિક કરો



    અરજી કરવાની પ્રક્રિયા : નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ મેનેજિંગ ડાયરેક્ટર બરોડા ડેરી, મરકરપુરા રોડ, વડોદરા 390 009 સરનામે 200 રૂપિયાના નોન રિફન્ડેબલ ડિમાન્ડડ્રાફ્ટ સાથે 30-11-2021 સુધીમાં અથવા પહેલાં અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    પગાર ધોરણ : આ નોકરી માટે 7.36 લાખ રૂપિયાથી લઈને 11.48 લાખ રૂપિયા સુધીની CTC આપવામાં આવશે.ઉમેદવારી નોંધાવા માગતતા ઉમેદવારોએ એનલાઇન જાહેરાત વાંચવી
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन