BSNL JTO Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ જૂનિયર ટેલીકોમ ઓફિસર માટે (BSNL JTO Recruitment 2023) નોટિફિકેશન જાહેર કર્યું છે. જે પણ ઉમેદવાર આ પદ પર અરજી કરવા માગે છે, તે બીએસએનએલની સત્તાવાર વેબસાઈટ bsnl.co.in પર જઈને ચેક કરી શકે છે. આ પદ (BSNL JTO Recruitment 2023) માટે ટૂંક સમયમાં અરજી પ્રક્રિયા શરુ થશે.
આ ઉપરાંત ડાયરેક્ટ લિંક https://www.bsnl.co.in/ દ્વારા પણ આપ અરજી સંબંધિત વિગતો જાણી શકશો. આ ઉપરાંત અહીં આપેલા નોટિફિકેશન દ્વારા પણ આપને વિગતો મળી જશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 11705 જગ્યા ભરવામાં આવશે.